સુરતમાં માનેલા ભાઈએ બહેનનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું, પછી પરિવાર સામે મૂકી શરત

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. નરાધમોને કાયદો અને પોલીસનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વધુ એક બળાત્કારની ઘટના સુરતના પ્રકાશમાં આવી છે. સુરતમાં એક યુવકે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ ગુજારીને પરિવારની સામે એક અનોખી શરત મૂકીને સગીરાને મુક્ત કરી હતી. સમગ્ર મામલે સગીરાએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્યનું ભોપાલમાં જોરોશોરોથી સ્વાગત કરવાની ભવ્યાતિભવ્ય તૈયારીઓ

  ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પહેલીવાર ભોપાલ આવી રહ્યા છે. તેમના સ્વાગત માટે ભાજપના કાર્યાલયમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. ભાજપે શહેરમાં ઠેર-ઠેર સિંધિયાના સ્વાગતના માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સિંધિયા દિલ્હીથી ભોપાલ પહોંચાતાની સાથે ભાજપ કાર્યાલય જશે. મળતી માહિતી પ્રમાણે સિંધિયા શુક્રવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાના છે. મહત્વપૂર્ણ છે કે, સિંધિયાએ […]

Continue Reading

હવામાનમાં પલટો / માર્ચમાં ફેબ્રુઆરીની ફિલિંગ: ગુજરાતમાં મૌસમની મિસઅન્ડરસ્ટેન્ડીંગ, ઉનાળામાં વરસાદ અને ઠંડી

ગુજરાતમાં હાલ કઈ ઋતુ ચાલી રહી છે તે કહેવું મુશ્કેલ થઈ પડ્યુ છે. કારણ કે, ગરમીની મોસમમાં વરસાદ પડી રહ્યો છે અને એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અને મોડી રાતે કાતિલ ઠંડી પડી રહી છે. સ્વેટર અને શાલ જે ધોવાઈને માળિયે ચઢી ગયા હતા તે ફરીથી બહાર કાઢવાનો સમય આવી ગયો હોય તેવું લાગી […]

Continue Reading

કોરોનાવાયરસની દહેશત : ઈઝરાયેલી PM પછી હવે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ પણ કહ્યું ‘નમસ્તે’

કોરોનાવાયરસ ની દહેશત સમગ્ર દુનિયામાં યથાવત છે. અત્યાર સુધી 60થી વધુ દેશોમાં 1,21,161નાં દર્દીઓની ઓળખ થઈ છે. ડોક્ટરોનું માનવું છે કે આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાના કારણે થાય છે. આ કારણ છે કે હવે લોકો હસ્તધનૂન કરવાની જગ્યાએ ભારતીય પદ્ધતિ નમસ્તેથી એકબીજાનું અભિવાદન કરી રહ્યા છે. સૌથી પહેલા ઈઝરાયેલનાં પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ પોતાના દેશના લોકોને […]

Continue Reading

40 વર્ષ પહેલાની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની બનવા જઈ રહી છે Remake, હશે મલ્ટીસ્ટારર

તૈયાર કરી રહ્યા છે રિમેક (Remake) હવે તે ૧૯૮૦ની ક્લાસિક ફિલ્મ ‘બર્નિંગ ટ્રેન’ની રિમેકની તૈયારી કરી રહ્યો છે. ‘ હું અને જુનો આ ફિલ્મની રિમેક બનાવા માટે ઉત્સાહિત છીએ. ૪૦ વરસ પહેલા રૂપેરી આ ફિલ્મે ધમાકો કર્યો હતો. હવે મને આની રિમેક બનાવાનો યોગ્ય સમય લાગી રહ્યો છે. અમે હવે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. […]

Continue Reading

દુનિયામાં હયાત માત્ર 3 સફેદ જિરાફમાંથી 2ની શિકારીઓએ હત્યા કરી નાંખી

2017માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. કારણકે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ એવો છે કે, આવા માત્ર ત્રણ જિરાફ પૈકી માદા અને તેના બચ્ચાની શિકારીઓએ હત્યા કરી નાંખી છે. ઉત્તર પૂર્વી કેન્યાના એક ગામમાં તેમના શબ મળી આવ્યા […]

Continue Reading

રણજી ટ્રોફીનું ટાઇટલ જીતવા હું મારું સૌથી બેસ્ટ આપીશ : જયદેવ ઉનડકટ

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં રણજી ટ્રોફીની ફાઇનલ મૅચ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઈ રહી છે. આ મૅચમાં સૌરાષ્ટ્રએ પહેલાં ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને બીજા દિવસનો ખેલ સમાપ્ત થયો ત્યાં સુધીમાં ૮ વિકેટે ૩૮૪ રન બનાવી લીધા હતા. અર્પિત વસાવડા ૧૦૬ રનની શતકીય પારી રમ્યો હતો, જ્યારે ચેતેશ્વર પુજારા ૬૬ રન […]

Continue Reading

નીતિન પટેલે કોને કહ્યું-હું એ બધા જેવો સત્તા લાલચુ નથી અને કોને આપી ચેતવણી

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 15થી 20 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા માટે ઓફર આપી છે. ત્યારે કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને નીતિન પટેલે કોંગ્રેસના નેતાઓને તેમના નામનો ઉલ્લેખ નહીં કરવાની ચેતવણી આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મારા લોહીમાં છે. […]

Continue Reading

કર્ણાટકમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીના મોતથી ખળભળાટ

કર્ણાટકમાં કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીનુ મોત થયુ છે. આ વૃધ્ધ વ્યક્તિ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા.એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સાવાર ચાલી રહી છે.જોકે હજી સુધી ડોક્ટરોએ કોરોના વાયરસના કારણે જ આ વૃધ્ધનુ મોત થયુ છે તે વાતને સમર્થન આપ્યુ નથી. આ વ્યક્તિના મેડિકલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.આ પહેલા કેરાલામાં 14 અને […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા, જે. પી. નડ્ડાએ ખેસ પહેરાવ્યો

કૉંગ્રેસ છોડનાર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં ભાજપની હૅડ ઑફિસે તેઓ ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોતે કહ્યું છે કે આવા તકવાદીઓએ પાર્ટી વહેલી જ છોડી દેવી જોઈતી હતી. 18 વર્ષ કૉંગ્રેસે એમને ઘણું આપ્યું છે અને લોકો […]

Continue Reading