તમારી પત્ની ઠંડી નથી પણ તમારે સંભોગની આદત બદલવાની છે જરૂર, સંબંધો પહેલાં કરો આ ઉપાયો

હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી […]

Continue Reading

વેલેન્ટાઈન ડે પર બજરંગદળનો હોબાળો, પાર્કમાં બેઠેલા કપલના લગ્ન કરાવી નાખ્યા

ઝારખંડની રાજધાની રાંચીમાં વેલેન્ટાઈન ડેના અવસરે બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીઓ પર તૂટી પડ્યા હતા.બજરંગ દળના કાર્યકર્તાઓએ પાર્કમાં જઈ હોબાળો કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ જયશ્રી રામના નારા લગાવતા પાર્કમાં ઘૂસી આવ્યા અને પ્રેમથી બેસેલા કપલ્સને જબરદસ્તી બહાર હાંકી કાઢવા લાગ્યા, એટલું જ નહી. એક કપલ્સના તો લગ્ન પણ કરાવી નાખ્યા. બજરંગદળના કાર્યકર્તાઓએ જબરદસ્તી પ્રેમી જોડાઓનો ફોન છીનવી […]

Continue Reading

ડિરેક્ટર આશુતોષ ગોવારીકરને ઍક્ટર બનવું હતું

આશુતોષ ગોવારીકરની મહત્ત્વાકાંક્ષા હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર બનવાની હતી. ૧૯૮૩થી આશુતોષ ગોવારીકરે ફિલ્મોમાં હીરો બનવા માટે કોશિશ શરૂ કરી હતી, પણ હીરો બનવાનું તેમનું સપનું અધૂરું જ રહ્યું. તેમને પહેલી તક હરિયાણાની એક ફિલ્મમાં મળી હતી. ‘જીત’ નામની એ ફિલ્મમાં તેમને નાનકડો રોલ મળ્યો હતો. એ પછી કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં તેમને અભિનયની તક મળી. એ […]

Continue Reading

અલ્પેશ ઠાકોરની ચીમકી LRD ઠરાવ રદ પ્રકરણ : ૪૮ કલાકનું સરકારને અલ્ટીમેટમ ગાંધી આશ્રમ થી ગાંધીનગરની કૂચની ચીમકી

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું કલ્ચર નથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાઓજ એલઆરડી ભરતીમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારને નુકશાનકારક સરકારના પ્રતિનિધિઓને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ કરી […]

Continue Reading

PAKની સંસદમાં તુર્કીના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ- કાશ્મીરનો મુદ્દો અમારા દિલની પણ નજીક

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગને (Recep Tayyip Erdogan)કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. અર્દોગને પાકિસ્તાનની (Pakistan) સંસદમાં સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણા કાશ્મીરી ભાઈ-બહેન દશકોથી ઘણું બધુ સહન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારતનું નામ લીધા વગર કહ્યું હતું કે હાલમાં ઉઠાવેલા એકતરફી પગલાના કારણે તેમની પીડા વધી ગઈ છે. […]

Continue Reading

ગેસ સીલિન્ડર સાથે સ્મૃતિ ઈરાનીનો ફોટોગ્રાફ શેર કરી રાહુલે કહ્યું મારો પણ તમને સપોર્ટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘરેલુ ગેસની કિંમતમાં ધરખમ વધારાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જૂનો ફોટો શેર કરી એલપીજીના વધેલા ભાવ મુદ્દે કટાક્ષ કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટર પર યુપીએ સરકારના કાર્યકાળ વખતની એક તસવીર શેર કરી છે. જેમાં સ્મૃતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી […]

Continue Reading

LRD વિવાદ : અનામત અને બિનઅનામત વર્ગનાં યુવતીઓ રૂપાણી સરકારને કેમ ઘેરી રહી છે?

ગુજરાતમાં SC, ST, OBCના અનામત મામલે પરિપત્રને લઈને ચાલતા આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે. છેલ્લા 60 દિવસ કરતાં વધુ સમયથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એસસી, એસટી, ઓબીસી સમાજનાં મહિલા ઉમેદવારો સરકારના પરિપત્ર સામે વિરોધ કરી રહ્યાં છે. મહિલાઓના આંદોલન બાદ ગુજરાત સરકારે એ વિવાદિત પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારે એ પરિપત્ર […]

Continue Reading

શિયાળામાં જલ્સો કરાવી દેશે બાજરીના રોટલાનું નવુ વર્ઝન- સ્ટફ્ડ રોટલો

બાજરી સ્વાસ્થ્ય માટે કેટલી હેલ્ધી હોય છે તે તો તમે જાણતા જ હશો અને તેમાં પણ બાજરીનો રોટલો મળી જાય તો કહેવું જ શું. બાજરીના રોટલામાં પણ તમને કંઇક અવનવું ખાવા મળે તો? જલ્સો પડી જાય, સાચુ ને? તો અમે આજે તમારા માટે લઇને આવ્યાં છીએ બાજરાના રોટલાનું નવુ વર્ઝન સ્ટફ્ડ રોટલો. આ રોટલાને તમે […]

Continue Reading

પતિ સાહિલથી અલગ થવા પર છલકાયું દીયા મિર્ઝાનું દર્દ, બોલી- જરૂર પડે તો તે

એકટ્રેસ જીયા મિર્ઝા અને સાહિલનો સંબંધ તૂટ્યા બાદ એક્ટ્રેસ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુકે, પતિથી અલગ થયા બાદ હવે જીવન કેવું છે. દીયા મિર્ઝાએ કહ્યુકે, તેને દર્દ સહન કરવાની શક્તિ તેના માતા-પિતા પાસેથી મળી છે. તે કહે છેકે, મારું પ્રોફેશન મને દુખી થવાની અનુમતિ આપતુ નથી. હવે મને આ દર્દ સહન કરવાની શક્તિ મારા માતા-પિતા પાસેથી મળી […]

Continue Reading

આ વયોવૃદ્ધ જાપાનીઓ ખોલે છે દીર્ઘાયુ હોવાના રાઝ

જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ કાયમ હસતા રહેવામાં અને સ્મિત કરવામાં વિશ્વાસ રાખે છે. આ પહેલાં વિશ્વના સૌથી મોટી ઉંમરનો પુરુષ (112) પણ જાપાનમાં હતો, જેનું પાછલા મહિને જ નિધન થયું […]

Continue Reading