ગુજરાતમાં કાતિલ ઠંડી : 10 શહેરમાં 9 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 5.8 ડિગ્રી સાથે ઠંડુંગાર

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને 10 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. અમદાવાદમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેતા 9.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ કોલ્ડવેવ […]

Continue Reading

બિપિન રાવતના નિવેદનને ઓવૈસીએ ગણાવ્યુ હાસ્યાસ્પદ કહ્યુ, રણનીતિ બનાવવાનુ કામ તમારુ નથી

દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના નિવેદન પર AIMIM(ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ જ આકરી પ્રતિક્રિયા આપી છે. ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યુ, ‘આ તેમનુ (બિપિન રાવત)નુ પહેલુ હાસ્યાસ્પદ નિવેદન નથી. નીતિનો નિર્ણય નાગરિક પ્રશાસન કરે છે, ના કે કોઈ જનરલ. નીતિ કે રાજકારણ પર વાત કરીને તે નાગરિક સંપ્રભુતાની […]

Continue Reading

પત્ની ટ્વીંકલ ખન્નાની ફિલ્મને ફ્લોપ કરાવા માટે અક્ષયે કરી હતી પ્રાર્થના, કારણ છે રસપ્રદ

બોલિવૂડમાં જ્યારે પણ બેસ્ટ કપલ્સની વાત નીકળે છે ત્યારે અભિનેતા અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાનો ઉલ્લેખ થાય છે. બંન્નેની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરફેક્ટ કપલ્સમાં થાય છે. અક્ષય અને ટ્વીંકલ કામની સાથે પોતાના અંગત જીવન અને પરિવારની જવાબદારીને સારી રીતે નીભાવી જાણે છે. અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાની આજે મેરેજ એનિવર્સરી છે. બંન્નેએ 17 જાન્યુઆરી 2001માં […]

Continue Reading

પ્રાઈવેટ ટ્રેન તેજસ મોડી ન પડે, તે માટે સરકારી 33 ટ્રેનોનાં સમય બદલી નાખ્યા

આજે અમદાવાદથી તેજસ ટ્રેનની શરૂઆત થઈ જશે. આ પ્રાઈવેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. અને સીએમ વિજય રૂપાણી અને રેલમંત્રી પિયુષ ગોયેલે તેને લીલીઝંડી આપી છે. પણ આ પ્રાઈવેટ ટ્રેનને સફળ બનાવવા માટે સરકારે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પહેલાં જ દિવસે તેજસ ટ્રેન મોડી ન પડે તે માટે સરકારી ટ્રેનોનાં સમયમાં ફેરફાર […]

Continue Reading

ઓસ્ટ્રેલિયા સરકારની 12 વર્ષ પહેલાની એક ભૂલ અને કરોડો જાનવર મોતને ભેટ્યા

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ હવે ઓલવાઇ રહી છે કારણ કે, છેલ્લા 36 કલાકમાં ઘણી જગ્યાઓ પર વરસાદ ખાબક્યો છે. પરંતુ ગત વર્ષ ડિસેમ્બરમાં લગાલ આ ભયાનક આગ 6 મહિના સુધી સળગતી રહી અને ફેલાતી પણ રહી. આ આગથી લગભગ 25 લોકો અને 1 કરોડ જીવજંતુના માત નિપજ્યા. લગભગ 2500થી વધુ ઘરો આ આગની લપેટમાં આવી […]

Continue Reading

US એરબેઝ પર સફળ મિસાઇલ હુમલો અમેરિકાના ઘમંડ પર તમાચો છે : અયાતુલ્લા ખામનેઈ

ઈરાકમાં અમેરિકાના એરબેઝ (American Airbase) પર ઈરાનના મિસાઇલ હુમલા (Missiles Strike) બાદ ત્યાંના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામનેઈ (Ayatollah Khamenei)એ દેશની જનતાને સંબોધિત કરી. ખામનેઈએ મિસાઇલ હુમલાને મોટી સફળતા ગણાવી છે. તેઓએ કહ્યું કે, અમેરિકાની દાદાગીરીની વિરુદ્ધ ઈરાને સંઘર્ષ કર્યો છે. અમારો હુમલો સફળ રહ્યો. આ હુમલો અમેરિકાના ઘમંટ પર તમાચો છે. અયાતુલ્લા ખામનેઈએ અલ્લાહનું નામ […]

Continue Reading

સુલેમાનીના જનાજામાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા સર્વોચ્ચ નેતા, દીકરીએ આપી અમેરિકી સૈનિકો પર હુમલાની ખુલ્લી ધમકી

અમેરિકી હુમલામાં મૃત્યુ પામેલ ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલી આપવા માટે સોમવારે તેહરાનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અયાતુલ્લા અલી ખામેનેઈ જનાજાની નમાજ પઢતાં-પઢતાં રડી પડ્યા. જનરલ સુલેમાનીને ગયા અઠવાડીયે બગદાદમાં મારવામાં આવ્યા હતા. સોમવારે સવારથી જ એંગેલૈબ સ્ક્વાયર […]

Continue Reading

મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર જતી વખતે ધ્યાન રાખો આ વાતો

જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચનો તેમના માટે ઘણા ઉપયોગી હોઈ શકે છે. વાંચો મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર પાછા ફરવુ ઘણી મહિલાઓ માટે ખૂબ તણાવપૂર્ણ હોય છે. ઘણા મહિના બાદ ફરીથી કામ પર જવુ એટલુ સરળ નથી હોતુ. આ ઉપરાંત મા માટે આ કોઈ રોકેટ સાયન્સ […]

Continue Reading

પતંગમહોત્સવમાં પરેશ ધાનાણી પર તાક્યું તીર, વિરોધીઓની વિચારધારા જ સંકુચિત છે

અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા 31 માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં આ વખતે 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે તો સાથે જ 12 રાજ્યોના 115 પતંગબાજો પણ જોડાયા છે. આ તમામ પતંગબાજોની ભવ્ય પરેડ પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ […]

Continue Reading

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત, નવા વર્ષથી પાઠવી શુભેચ્છા

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ એક બીજાને નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,તેમના પરિવાર અને અમેરિકાના લોકોને સારા સ્વાસ્થ્ય,સમૃદ્ધિ અને નવા વર્ષમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ આ માહિતી આપી છે. […]

Continue Reading