આજથી 2 દિવસની કર્ણાટક મુલાકાતે PM મોદી, ખેડૂતોને મળશે નવા વર્ષની ગિફ્ટ

PM મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. અહીં વડા પ્રધાન મોદી ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે તુમ્કુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, ત્યાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. 3 જાન્યુઆરીએ વડા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે. આ […]

Continue Reading

ભાજપના સાંસદ જ ગુજરાત પોલીસ પર બગડ્યા, સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો

ભરૂચમાં હેડક્વાર્ટર નજીક આદિવાસીઓના ઝુંપડા તોડાતા સાંસદ મનસુખ વસાવાએ પોલીસ સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં એસપી અને પીઆઈ એ એવા આક્ષેપ કર્યા છે કે તેમને ધાક ધમકી આપવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવા એટલા માટે રોષે ભરાયા કારણકે વૈકલ્પિક વ્યવસ્થા વગરજ ગરીબ આદિવાસીઓના ઝુંપડા તોડવામાં આવ્યા હતા. સાંસદ મનસુખ વસાવા પોલીસ વિભાગ સામે […]

Continue Reading

આ આઈલેન્ડ પર બે દેશોનું વર્ચસ્વ છે, છ-છ મહિના સુધી કરે છે રાજ

દુનિયામાં ઘણા એવા આઈલેન્ડ આવેલા છે જે પોતામાં જ અત્યંત ખાસ છે. આ એક એવું જ આઈલેન્ડ ફ્રાન્સ અને સ્પેન વચ્ચે આવેલો છે. જે દર છ મહિને પોતાનો દેશ બદલે છે. તેનો મતલબ એ છે કે આ આઈલેન્ડ પર ફ્રાન્સ અને સ્પેન બન્ને દેશનો કબજો છે અને બન્ને દેશ છ છ મહિના સુધી આ આઈલેન્ડ […]

Continue Reading

આજથી બેંકોએ બદલી નાખ્યા આ ખાસ નિયમ, અત્યારે જ જાણી લો

આજે એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી બેંકે પોતાના કેટલાય નિયમો બદલી કાઢ્યા છે. જેમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા પણ સામેલ છે. આમાં જૂના ડેબિટ કાર્ડ બંધ થવા, એટીએણથી ઓટીપી આવવા અને હોમ લોનને લઈને નિયમોમાં બદલાવ થયા છે. અહીં જાણી લો આ નિયમો શું છે. આજથી બેંકોએ બદલી નાખ્યા આ […]

Continue Reading

ક્રિકબઝની દાયકાની વનડે ટીમના કેપ્ટન બન્યા વિરાટ કોહલી

ક્રિકેટની પ્રખ્યાત વેબસાઈટ ક્રિકબઝે વિરાટ કોહલીને પોતાની આ દાયકાની વનડે ટીમના કેપ્ટન બનાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીને તેમ છતાં ટીમમાં જગ્યા મળી નથી પરંતુ રોહિત શર્માને જરૂર ઓપનર બેટ્સમેનની જવાબદારી છોપવામાં આવી છે. આ ટીમમાં ભારતથી માત્ર બે ખ્લેઅડી છે. સાઉથ આફ્રિકાના ત્રણ ખેલાડીઓ અને ન્યુઝીલેન્ડના બે ખેલાડીઓને જગ્યા મળી છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશથી […]

Continue Reading

આગામી પાંચ વર્ષમાં 105 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરશે સરકાર

સરકાર આગામી પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે ૧૦૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ટાસ્ક ફોર્સનો રિપોર્ટ જાહેર કરતાં પહેલાં એક પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમણે આ અંગેની વિગતો જાહેર કરી છે. સીતારમણના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ પાવર, હેલ્થ, રેલવે, શહેરી, સિંચાઈ અને ડિજિટલ સેક્ટર સાથે જોડાયેલા હશે. વર્ષ ૨૦૧૯ના છેલ્લા દિવસે નિર્મલા સીતારમણે જાહેર કરેલા આ […]

Continue Reading

થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદમાં દસ હજાર પોલીસ જવાનો સજ્જ

ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બુટલેગરો બેફામ બની જાય છે. એક તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસને બુટલેગરો પર લગામ લગાવવા માટે અને રોજેરોજ દારૂની ડ્રાઇવ આયોજન કરવા માટેના આદેશ આપી દીધા છે. તો થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે. 31 ડિસેમ્બરની રાતે અમદાવાદમાં […]

Continue Reading

નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ નિક જોનસ સાથે વેકેશન પર છે. નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. પ્રિયંકા વેકેશનની આ તસવીરોને સતત શેર કરતી રહે છે, જેને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બહુ ખુશ જોવા મળી […]

Continue Reading

મોદી સરકાર સામે એકજુથ થવા નિકળેલા વિપક્ષના નેતાઓની સોરેનના સમારોહમાં ખુલી ગઈ પોલ

ઝારખંડ મુક્તિ મોરચા (JMM) પ્રમુખ હેમંત સોરેને રાજ્યના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતાં. સોરેન 2013 બાદ બીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ઝારખંડના 11મા સીએમ સોરેનના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સાથે જ પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પણ શામેલ થયા હતાં. આ સમારોહમાં ભારતીય કમ્યૂનિસ્ટ […]

Continue Reading

કોર્ટનો આદેશ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરો

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી ગઇ છે, વર્ષ 2007માં અમદાવાદના આસરવા વિધાનસભા ચૂંટણી વખતે કેટલીક પત્રિકાઓ છપાવી હતી, આ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે આચારસંહિતાના ભંગનો આરોપ માન્ય રાખ્યો છે અને સ્થાનિક પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો છે. તત્કાલિન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર કચેરીમાં ફરિયાદ કરી હતી. સાથે જ નવરાત્રિમાં પ્રદિપસિંહ દ્વારા […]

Continue Reading