આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ‘દિશા’ બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા

વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ પાસ થયું. મહિલાઓ અને માસૂમ બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગેના આ દિશા બિલ મુજબ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ના દોષિતોને મોતની સજા આપવાની છૂટ છે અને આ મામલાની સુનાવણી 21 દિવસની અંદર ખતમ કરવી પડશે. આ પ્રકારનું બિલ પાસ કરનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા […]

Continue Reading

અમેરિકા જવા ઇચ્છુક લોકો આ મહત્વના સમાચાર ધ્યાનથી વાંચો

અત્યારે અમેરિકામાં (America) જઈને પૈસા કમાવવાનું ભૂત મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં અમેરિકા જવાની ઘેલછા વાધારે જોવા મળે છે. જોકે અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે આ સમાચાર મહત્વના છે. અમેરિકાની સરકાર દ્વારા એક રિપોર્ટ (Reports) રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે દેશની અલગ અલગ એજન્સીઓએ (Agency) રાષ્ટ્રીય સુરક્ષાના જન સુરક્ષાના ખતરા સમાન […]

Continue Reading

ધાંધિયાં / અમદાવાદમાં સફાઈ કર્મચારીઓનું કૌભાંડ ઝડપાયું, હાજરી પૂરીને સફાઈ કર્યા વિના થાય છે ઘરભેગા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ‘ઉપરથી’ આદેશ આવે તે સમયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છે તેવા સંજોગોમાં સાબરમતી નદીને સ્વચ્છ કરવી, જે તે વોર્ડમાં સ્વચ્છતા રાઉન્ડ લેવો, રા‌ત્રિ ખાણી-પીણી બજારને સુઘડ રાખવાં કે રસ્તાની રાત્રિ સફાઇ ઝુંબેશ વગેરે જોરશોરથી હાથ ધરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં રસ્તા પર સફાઇ નજરે પડતી નથી. શહેરના રસ્તા ચોખ્ખાચણાક નજરે […]

Continue Reading

રાહુલ ગાંધીએ કહ્યું મારી પાસે છે પીએમ મોદીની આ વિડીયો કલીપ, માફી નહીં માંગું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના એ આક્ષેપને રદિયો આપ્યો છે જેમાં તેમણે રેપ ઇન ઇન્ડિયા કહીને મહિલાઓનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે કશું ખોટું કર્યું નથી અને તે માફી નહીં માંગે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમની પાસે પીએમ મોદીની એક વિડીયો કલીપ છે જેમાં તે દિલ્હીને રેપ કેપિટલ કહે છે. રાહુલ […]

Continue Reading

બ્રિટનમાં આજે થનારી ચૂંટણીમાં હિન્દુઓ કોને મત આપશે?

બ્રિટનમાં આજે ગુરૂવાર 12 ડિસેંબરે થનારી ચૂંટણીમાં ભારતીય હિન્દુઓ કન્ઝર્વેટિવ પક્ષને મતો આપશે એવી ધારણા રાજકીય પંડિતો રાખી રહ્યા હતા. આમ થવાનું કારણ પણ સમજી શકાય એવું હતું. ભારત સરકારે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ આ વર્ષના ઑગસ્ટની પાંચમીએ રદ કરી ત્યારે બ્રિટિશ લેબર પક્ષના સાંસદ જેરેમી કોર્બિને ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. […]

Continue Reading

CABના વિરોધમાં IPS અધિકારીનું રાજીનામું, ટ્વિટર પર કરી આકરી દલીલ

એકબાજુ નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે ત્યારે પૂર્વોત્તર રાજ્ય આસામ (Assam) ભડકે બળ્યું છે. ભારે વિરોધ પ્રદર્શન ચાલુ છે. હવે સમાચાર મળ્યા છે કે આ બિલના વિરોધમાં એક IPS અધિકારીએ રાજીનામું આપી દીધું છે. આ બિલ મામલે આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યાર મહારાષ્ટ્ર માનવાધિકાર આયોગમાં આઇજીપીની […]

Continue Reading

હવે તો હદ થઈ : પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર, માનવતા લજવાઈ

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર કર્યા હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર રેપ કર્યો હતો. આ ચોંકાવનારી માહિતી આપતાં ઔરંગાબાદ પોલીસે કહ્યું કે અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. […]

Continue Reading

રાહુલ ગાંધી જ નરેન્દ્ર મોદીનો એકમાત્ર વિકલ્પઃ ગેહલોત

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે, કાેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારને ભૂલી જવી જોઈએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વિપક્ષની પાસે રાહુલ ગાંધી જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે, એ કહેવું ખોટું હશે કે […]

Continue Reading

સુરતઃ પીપોદરા નજીક ટેન્કર પાછળ ભેંસો ભરેલો ટ્રક ઘૂસી ગયો, 3 લોકોના મોત

સુરતઃ કિમ-પીપોદરા નજીક મોડી રાત્રે ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં બેઠેલા પાંચ લોકોમાંથી બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકનું સારવર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત ટ્રકમાં રહેલા પાંચ જેટલા પશુઓનાં પણ મોત નીપજ્યા હતા. અકસ્માતનાં પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા […]

Continue Reading

ફિનલેન્ડની નવી વડાપ્રધાન માત્ર 34 વર્ષની, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરી શકો

સના મારિન નામની 34 વર્ષની યુવતી યુરોપિયન દેશ ફિનલેન્ડની વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ સપ્તાહે એ વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે એ દુનિયાની સૌથી નાની વયની પ્રાઈમ મિનિસ્ટર હશે. ફિનલેન્ડમાં અત્યારે સોશિયલ ડમોક્રેટિક પાર્ટીની સત્તા છે. આ પાર્ટીના એન્ટી રીન વડા પ્રધાન હતા. હવે તેમણે રાજીનામુ આપતા પક્ષે તેમના ઉતરાધિકારી તરીકે સનાની પસંદગી કરી […]

Continue Reading