જમીનના મામલામાં ગુજરાત સરકાર કરશે સૌથી મોટો સુધારો, નવેસરથી નહીં ઘૂંટવો પડે એકડો

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે કરેલા સુધારા વધારાને અંતે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીન વેચી શકાય છે, પરંતુ આ જ પાવર ઑફ એટર્ની પર થર્ડ પાર્ટીની જમીનને એન.એ. એટલે કે નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતરિત કરી શકાતી નથી. પાવર ઑફ એટર્ની પર જમીન વેચી દેવામાં આવે તો તે જમીનના માલિક […]

Continue Reading

અમદાવાદ / મેમનગર હિટ એન્ડ રનઃ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાઇવર કેમ ગયો તે મને ખબર નથી

શહેરના મેમનગરમાં ગઇકાલે થયેલા હિટ એન્ડ રનમાં કાર MLA શૈલેષ પરમારની હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ધારાસભ્ય શૈલેષ પરમારે આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે ડ્રાયવર કેમ ગયો તે મને ખબર નથી. ધારાસભ્યએ કહ્યું કે અકસ્માત સમયે ડ્રાઇવર એકલો જ હતો. જ્યારે અકસ્માતનો ભોગ બનનાર પરિવારને મળવા હું ચોક્કસ જઇશ તેમ જણાવ્યું. આ સાથે […]

Continue Reading

LIC ગ્રાહકો માટે મોટી ખબર, હવે ઓનલાઈન પેમેન્ટ કરવાથી દર વખતે બચી જશે આટલા પૈસા

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની અને સ્થાનીક રોકાણકારો માટે ભારતીય જીવન વીમા નિગમ(LIC)નું કહેવું છે કે જો ક્રેડિટ કાર્ટથી ચુકવણી થાય તો કોઈ વધારાની ફી વસુલવામાં આવશે નહી. આ ફાયદો તમે 1 ડિસેમ્બરથી લાગુ થયેલ આ યોજના અનુસાર ઉઠાવી શકશો. LIC ખરાઅર્થમાં ડીજિટલ પેમેન્ટને વધારો મળે તેવુ ઇચ્છી રહી છે. વધારેમાં વધારે લોકો ડીજિટલ […]

Continue Reading

ટેલર અને વિલિયમ્સનની સદી બાદ બીજી ટેસ્ટ મેચ રહી ડ્રો, ન્યુઝીલેન્ડે ૧-૦ થી જીતી સીરીઝ

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ ડ્રો સાથે સમાપ્ત થઈ હતી. અંતિમ દિવસે કેપ્ટન કેન વિલિયમ્સન અને રોસ ટેલરની સદીના આધારે ન્યુઝીલેન્ડ ટીમ મજબુત સ્થિતિમાં પહોંચી ગઈ હતી અને ૧૪૦ રનની લીડ બનાવી ચુકી હતી. તેમ છતાં વરસાદ અને ખરાબ વાતવરણના કારણે મેચને રોકવી પડી અને બાદમાં મેચને ડ્રો જાહેર કરી સમાપ્ત કરવામાં આવી […]

Continue Reading

બગોદરા નજીક CM રૂપાણીના ભાઈ-ભાભીની કારનો અકસ્માત, CMના ભાભી ઇજાગ્રસ્ત

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટથી અમદાવાદ જઈ રહેલા રૂપાણી પરિવારની કાર બાવળા-બગોદરા હાઈવે પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામે અમદાવાદથી પાલિતાણા તરફ જઈ રહેલા મુંબઈના પરિવારની કાર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે બગોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતમાં […]

Continue Reading

મનીષા કોઇરાલાએ શેર કરી કેંસર સામેની લડતની તસ્વીર, કેંસર સામે લડતા લોકોને આપશે પ્રેરણા

બોલીવુડની ILU-ILU ગર્લ મનીષા કોઈરાલા આ દિવસોમાં, તે ફરીથી ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર એક્ટીવ થઇ છે, કેન્સર સાથેની લડત જીત્યા પછી મનિષાએ 1 ડિસેમ્બરે ફોટો કોલાજ શેર કરી હતી, જેને જોઇને લોકો તેના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મનીષાએ જે તસવીર શેર કરી છે તેમાં બે ફોટા છે. મનીષાએ જે […]

Continue Reading

અમદાવાદઃ નવા સ્ટેડિયમમાં રમાઈ શકે એશિયા 11 Vs વર્લ્ડ 11 મેચ

ધ બોર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા પ્લાન કરી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ખાસ રીતે કરવામાં આવે. આ સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ 11ની મેચ આવતા વર્ષે માર્ચ મહિનામાં રમાઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. જૂનું મોટેરા […]

Continue Reading

ઝારખંડ: રાહુલ ગાંધીને અમિત શાહે આપ્યુ ઓપન ચેલેન્જ, મેદાનમા આવી જાઓ…

ઝારખંડ વિધાનસભા ચુંટણીના કારણે ચુંટણી પ્રચાર જોર-શોરમા ચાલી રહ્યો છે. સોમવારે ચક્રધરપુરમા રેલીને સંબોધિત કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લી ચેતવણી આપી છે. ઝારખંડમા પહેલી ચુંટણી રેલી કરવા જઈ રહેલા રાહુલ ગાંધી વિશે અમિત શાહે કહ્યુ કે, રાહુલ બાબા તમારા 55 વર્ષના શાસનકાળ દરમ્યાન અને અમારા પાંચ વર્ષ તેનો હિસાબ લઇને મેદાનમા આવી જજો. ટેલિગ્રામ […]

Continue Reading

વડાપ્રધાને વચન આપ્યું છતાં બૂલબૂલથી થયેલા નુંકસાન પર નથી કરી મદદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યના ચક્રાવાત ‘બૂલબૂલ’થી થયેલા નુંકસાનને લઈને કેન્દ્ર તરફથી કોઈ રાહતની રકમ આપવામાં આવી નથી. પ.બંગાળ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રાવાત ‘બૂલબૂલ’ બાદ કેન્દ્રની એક ટીમ સર્વેક્ષણ માટે અહીં આવી હતી. પરંતુ તે બાદ પણ અમને હજુ સુધી કોઈ નાણાંકિય સહાય નથી મળી. તેમણે કહ્યું કે, […]

Continue Reading

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસનો ભેદ આ રીતે ઉકેલાયો, એવા તાગ મળ્યા જાણી ચોંકી જશો

હૈદરાબાદમાં 27 વર્ષની મહિલા પશુ ચિકિત્સક સાથે સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ મહિલાની લાશને સળગાવી દેવાની ઘટનામાં હવે પોલિસે કડક કાર્યવાહી હાથધરી છે. જોકે આ પહેલા પોલીસના વલણ પર સવાલ ઉભા થયા હતા. પરંતુ સમગ્ર દેશમાં આ ઘટના વિરુદ્ધ ઉગ્ર વિરોધ થતા અને આરોપીઓને સખ્ત સજા કરવાની માંગ તીવ્ર થતા હવે પોલીસ હરકતમાં આવી છે. મીડિયા […]

Continue Reading