Facebook પર બ્રિટનનો યુવક સમજી ફ્રેન્ડશીપ કરી, ગિફ્ટના નામે પરિણીતાએ લાખો ગુમાવ્યાં
ગુરૂકુળ રોડ પરના એક કોમ્પ્લેક્સમાં રહેતી ૪૭ વર્ષીય મહિલાની થલતેજ નજીક દુકાન છે, જેણે સાયબર ક્રાઇમમાં ફેસબુક ફ્રેન્ડ તેમજ તેના બે સાગરીતો વિરુદ્ધમાં સાડા સાત લાખ રૂપિયાના ચીટિંગની ફરિયાદ કરી છે. મહિલાનાં લગ્ન ર૦૧૦માં થયાં હતાં, પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાથી કોઇ સારું પાત્ર મળશે તો લગ્ન કરી લેશે તેવી વાત મહિલાએ તેના પતિને કરી […]
Continue Reading
