ગુજરાતની રાનૂ મંડલ માટે કીર્તીદાન ગઢવી અને માયાભાઈ આહિર આવ્યા આગળ
કળા કોઈની જાગીર નથી હોતી. કળા રાજા કે રંકને પાસે કુદરતી બક્ષીસ તરીકે પ્રાપ્ત થઇ હોય છે. આવા કુદરતી કળા પ્રાપ્ત કરેલા પરંતુ જેની કળાને કોઈ જાણતું નથી એવી ભિક્ષુક મહિલા ચંદ્રા પરમાર કે જે જુનાગઢના માણાવદરની છે. જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આ વિડીયો ભાવનગરના એક પોલીસ કોન્સ્ટેબલે ઉતારી અને સોશિયલ મીડિયા […]
Continue Reading
