શું સલમાન ખાને વાયરલ સિંગર રાનૂ મંડલને 55 લાખનો ફ્લેટ ગિફ્ટ કર્યો છે? જાણો શું છે હકિકત

બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેમની ઉદારતા માટે પ્રખ્યાત છે. કેટલીકવાર સાથી કલાકારો અને ક્યારેક ચાહકો, જ્યારે સલમાનની જરૂર હોય ત્યારે તે ઘણીવાર મદદ કરવા તૈયાર રહે છે. તાજેતરમાં જ એવા ઘણા અહેવાલો સામે આવ્યા છે કે સલમાને મહિલા ગાયક રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યું છે. હકિકતે રાનૂ મંડલ તાજેતરમાં જ […]

Continue Reading

પીએમ મોદીની મંત્રીઓને સલાહ, મંત્રાલયોમાં પોતાના સંબંધીઓને નિયુક્ત ના કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સલાહ આપી કે તે એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે. સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા મોદીએ મીડિયા અને સાર્વજનિક રીતે બિન જરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યુ કે તે માત્ર […]

Continue Reading

કોંગો ફિવરથી બે મહિલાનાં મોત બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ

લીંબડી તાલુકાના જામડી ગામે કોંગો ફીવરે દેખા દેતાં રાજ્ય સહિત સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવાં પામી હતી. અત્યાર સુધીમાં જામડી ગામે કોંગો ફીવરનાં કારણે બે મહિલાઓ સુખીબેન મેણીયા ઉ.વ.૭૫ અને લીલુબે સીંઘવ ઉ.વ.૫૦નું મોત નીપજ્યું હોવાનું રીપોર્ટમાં બહાર આવ્યું હતું. જ્યારે બંન્ને મહિલાઓના મોત બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને ટીમો બનાવી કામગીરી […]

Continue Reading

પાકિસ્તાનના મંત્રીએ ઉત્તેજનામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તારીખ જાહેર કરી દીધી

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી તેના વિરોધમાં પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાને હવે હવાઇ માર્ગને જ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. હાલમાં લેવાયેલા નિર્ણય મુજબ પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે ભારત તરફથી આવતા અને કરાચી ઉપરથી ઉડતા વિમાનોની અવર જવર પર રોક લગાવાઇ છે. આ માટેના ત્રણેય રસ્તાને હાલ બ્લોક […]

Continue Reading

રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી, રવીન્દ્ર જાડેજાને આજે એનાયત થશે અર્જુન ઍવૉર્ડ

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ તથા અર્જુને ઍવૉર્ડ એનાયત કરશે. ગુજરાતના જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન ઍવૉર્ડ એનાયત થશે. આ ઉપરાંત પહેલવાન બજરંગ પુનિયા અને ઍથ્લિટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત થશે. આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરશે. આ અભિયાનનો […]

Continue Reading

બિટકોઇન કેસ : નિશા ગોંડલિયાએ કહ્યું, પોલીસ સુરક્ષા મળ્યા બાદ નેતાઓ અને પોલીસ અધિકારીઓ અંગે કરશે ઘટસ્ફોટ

કરોડોના બિટકોઇન કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના સાળી નિશા ગોંડલિયાએ ફરી એક વખત ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. નિશા ગોંડલિયાએ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ પર તેમને ધમકી આપવાનો ગંભીર આરોપ મુક્યો છે. નિશાએ જણાવ્યું કે જયેશ પટેલના ઇશારે પોલીસ અધિકારીઓ તેણીને ધમકી આપી રહ્યા છે. નિશાએ આક્ષેપ કર્યો કે જયેશ પટેલ સાથે અનેક રાજકીય નેતાઓ અને […]

Continue Reading

કાશ્મીર તો ગુમાવ્યું હવે પીઓકે બચાવો પાક.માં ઇમરાન વિરૂદ્ધ રાજકીય બળાપો

આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણમાં જોકે સાથે હવે પીઓકેને લઇને પણ ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનમાં જ ઇમરાન ખાન વિરૂદ્ધ રાજકીય બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. પાક.ના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ […]

Continue Reading

સિંધુની વાર્ષિક બ્રાન્ડ ફી હવે રૃપિયા ત્રણ કરોડે પહોંચે તેવી શક્યતા

ભારતીય બેડમિંટન ઈતિહાસની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુને કરારબદ્ધ કરવા માટે પ્રાયોજકો લાઈન લગાવી રહ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ સિંધુ તેની વાર્ષિક બ્રાન્ડ ફીમાં ૫૦ ટકા જેટલો વધારો થશે તેમ મનાય છે. સિંધુની અત્યાર સુધીની વાર્ષિક બ્રાન્ડ ફી આશરે ૧.૫ કરોડ જેટલી હોવાનું મનાય છે, જે વધીને હવે ત્રણ કરોડે પહોંચશે તે નક્કી લાગી […]

Continue Reading

કુબેર દેવને પ્રસન્ન કરવા કરો આ મંત્રનો જાપ ,બની જશો કરોડપતિ

કુબેર દેવને ધનના દેવતા માનવામાં આવે છે પરંતુ કુબેર દેવને ધનના દેવતા બનાવવા માટે શું ઉપાયો કરવાના હોય છે તે કદાચ તમને જાણ હશે નહીં.જો તમે પણ કરોડપતિ બનવા માંગતા હોવ તો તમારે જરૂરથી કુબેર દેવને પ્રસન્ન કરવા જોઈએ. આજે અમે તમને એવા મંત્ર વિશે જણાવીશું જેનો જાપ કરવાથી તમે કરોડપતિ બની જશો. તો આજે […]

Continue Reading

તુટેલા હાડકાને જોડે છે આ છોડ, આ રીતે કરો ઉપયોગ

આજે આપણે એક એવા છોડની વાત કરીશું જે તુટેલા હાડકાંને જોડી શકે છે. પહેલાના લોકો એ છોડનો જ હાડકા જોડવા માટે ઉપયોગ કરતાં હોય છે. આ છોડનું નામ છે હડજોડ. એ એક વેલ છે જેને ઘરમાં સરળતાથી લગાવી શકાય છે. નવાઈની વાત એ છે કે તેનાથી ફ્રેક્ચર પણ સંધાઈ શકે છે. તેના પાંદડા હૃદય આકારના […]

Continue Reading