આંધ્રપ્રદેશના વેંક્ટેશ્વર મંદિરમાં અમેરિકામાં વસતાં બે ભારતીયોએ કર્યું અધધધ.દાન

અમેરિકામાં વસતા બે મૂળ ભારતીય કૂળના ઉદ્યોગપતિઓએ આંધ્ર પ્રદેશમાં આવેલા વેંક્ટેશ્વર મંદિરને પોતાનુ્ં નામ પ્રગટ નહીં કરવાની શરતે 14 કરોડ રૂપિયાનું દાન આપ્યું હોવાની માહિતી મળી હતી. મંદિર સાથે સંકળાયેલા એક અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું કે સંબંધિત ઉદ્યોગપતિઓએ દેવીશ્રી વરલક્ષ્‍મી વ્રતમ પર્વ નિમિત્તે આ દાન કર્યું હતું. આ ઉદ્યોગપતિઓએ સહકુટુંબ મંદિરમાં પૂજા વગેરે કર્યા […]

Continue Reading

કોહલીની ૪૨મી સદી : વન ડેમાં ભારત તરફથી સર્વાધિક રન ફટકારવામાં બીજા ક્રમે

ભારતીય કેપ્ટન કોહલીએ વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડેમાં શાનદાર બેટીંગ કરતાં કારકિર્દીની રેકોર્ડ ૪૨મી સદી સાથે ૧૨૦ રનની ઈનિંગ રમી હતી. કોહલીએ આ ઈનિંગ દરમિયાન વિક્રમોની વણઝાર સર્જી હતી. તેણે વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારવામાં બીજો ક્રમ હાંસલ કરી લીધો છે. કોહલીની સદી તેમજ ઐયરની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ […]

Continue Reading

કાશ્મીર માટે હવાતિયાં મારતું પાકિસ્તાન આકુળવ્યાકુળ- LoC પર ખડકી નાંખી ટેન્કો

કલમ 370 નાબુદ થતા પાકિસ્તાન લાલઘૂમ થઇ ગયું છે અને કાશ્મીરને હડપવા માટેના હવાતિયાં મારી રહ્યું છે. હાલ એલઓસી પર ભારે તંગદીલીનો માહોલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઘટસ્ફોટ કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને […]

Continue Reading

દેશભરમાં ઈદની રોનક, પાકિસ્તાન નાપાક હરકતોથી આ રીતે કરી રહ્યું છે શાંતિ ડહોળવાનું ષડયંત્રો

જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં અમન અને ભાઇચારાના પૈગામ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાને ફરી એક વખત આ શાંતિને ડહોળવાનું નાપાક ષડયંત્ર રચ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 7 જેટલા આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરી છે. આ આતંકીઓ ઇદ અથવા તો સ્વાતંત્ર્ય પર્વ પર મોટા આતંકી હુમલાને અંજામ આપવાની […]

Continue Reading

રોજ સવારે એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાશો તો દરેક રીતે સ્વસ્થ રહેશો

ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, વાયરલ વગેરેમાં પણ ફાયદો થશે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, […]

Continue Reading

ગુજરાતમાં સર્વત્ર વરસાદ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં 11 ઇંચ તેમજ ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પૂરને લીધે ભારે તબાહી થઈ છે. તામિલનાડુમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે. ગુજરાતમાં ભારે વરસાદની અસરને પગલે અનેક ટ્રેનો રદ […]

Continue Reading

કાશ્મીર વિવાદ મામલે ચીન પોતાની સાથે હોવાનો પાકિસ્તાનનો દાવો

ભારત પ્રશાસિત કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવા વિરુદ્ધ પાકિસ્તાન સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને ભારતના આ પગલાની ટીકા કરી રહ્યું છે. આ મામલે આંતરરાષ્ટ્રિય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાને ચીન સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીનમાં આ મામલે ચાઈનીઝ વિદેશમંત્રીને મળ્યા હતા. જે બાદ ચીને સ્વીકાર્યું કે ભારતના આક્રમક […]

Continue Reading

જેણે વિરપ્પનનું ઢીમ ઢાળી દીધેલું સરકાર તેને જ કાશ્મીરનો નવો રાજ્યપાલ બનાવવા જઈ રહી છે, આતંકીઓમાં ફફડાટ

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર કે.વિજયકુમાર આગામી સમયમાં કેન્દ્રશાસિત કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બને તેવી અટકળો વહેતી થઈ છે. અત્યારે વિજયકુમાર કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા સલાહકાર છે. ઉપરાંત તેઓ અજિત દોવાલની ખાસ ટીમમાં સ્થાન ધરાવે છે. કાશ્મીરની સુરક્ષા સ્થિતિ અત્યારે મહદ અંશે તેમના હાથમાં છે. કાશ્મીરમાંથી કલમ-370 હટાવતા પૂર્વે સુરક્ષાની પૂરી જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. […]

Continue Reading

આજના ત્રસ્ત-વ્યસ્ત માનવીને ભગવાન કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા મળે છે : વિજય રૂપાણી

શ્રાવણ માસ એટલે એવો પાવન માસ કે જેમાં ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે અને આ જ માસમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ જન્મ લીધો હતો. આ અત્યંત પાવન શ્રાવણ માસમાં જ ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અને દ્વારકાને કેન્દ્ર સૃથાને રાખીને સંગીત, ચિત્ર અને સાહિત્યના અનોખા કાર્યક્રમ ‘રાજાિધરાજ’નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા […]

Continue Reading

કાશ્મીર મામલે પાકિસ્તાન હવે શું કરી શકે તેમ છે?

હાલ એવી સ્થિતિ છે કે કોઈ પણ બાબતે અંદાજ લગાવવો મુશ્કેલ છે કે આગળ શું થશે. 5 ઑગસ્ટના રોજ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને ખતમ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે મુસ્લિમ બહુમતી ધરાવતા ભારત પ્રશાસિત કાશ્મીરને સમવાયી સરકારના તાબામાં લઈ લીધું. આ સાથે જ વિશ્વના સૌથી જૂના અને લાંબા ચાલેલા વિવાદને વાટાઘાટો સુધી પહોંચાડી દીધો […]

Continue Reading