આ મહિલા ક્રિકેટર બાળપણમાં હતી આળસુ, અત્યારે એક મોટો વિક્રમ તેના નામે બોલે છે
મહિલા ક્રિકેટમાં લેડી સચિન પણ કહેવામાં આવે છે. મિતાલી રાજના કારણે ભારતમાં મહિલા ક્રિકેટને આગવી ઓળખ મળી છે. તેમણે ક્રિકેટમાં નવા કિર્તીમાન સ્થાપિત કર્યા છે. પરંતુ ઘણા ઓછા લોકો તેના જીવનના કેટલાક રહસ્યો વિશે જાણે છે. તો ચાલો આજે તમને જણાવીએ મિતાલી રાજના જીવનને કેટલીક રોચક વાતો. 1. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી […]
Continue Reading
