જ્યારે લોકસભામાં અમિત શાહ અને ઓવૈસી થયા આમને-સામને.
દિલ્હીમાં સંસદના બજેટ સત્રમાં સોમવારે એનઆઈએ બિલ રજૂ કરતી વખતે થયેલા ઉહાપામાં ગૃહમંત્રી અમિત શાહને વચ્ચે બોલવુ પડ્યુ હતુ. લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)બીલને લઈને ચર્ચા ચાલી રહી હતી. આ વિષયમાં ભાજપના સાંસદ અને મુંબઇના પૂર્વ પોલિસ કમિશ્નર સત્યપાલ સિંહ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. ત્યારે AIMIMના નેતા અને સંસદ અસદુદ્દીન ઓવૈસી વારંવાર વચ્ચે […]
Continue Reading
