‘ગજની’ની મદદથી યાત્રીઓને હેલ્મેટ પહેરવાની સલાહ આપી રહી છે UP પોલીસ
ટ્રાફિક નિયમો વિશે લોકોને જાગૃત કરવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે નવી પહેલ કરી છે. યુપી પોલીસ હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા લોકોની સલામતી વિશે માહિતી પહોંચાડતી રહી છે. યુપી પોલીસે શનિવારે હેલ્મેટ વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે ટ્વિટર પર એક રસપ્રદ પોસ્ટ કરી છે. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ બની ગઈ છે. યુપી પોલીસે આ પોસ્ટમાં […]
Continue Reading
