‘વાયુ’ વાવાઝોડાને લઈ સ્કાયમેટે આપ્યા રાહતના સમાચાર . હવે આ જગ્યાએ બતાવશે રૌદ્ર સ્વરૂપ

રાજ્યમાં વાયુ વાવઝોડુ ફંટાયુ હોવાનો દાવો ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા કરવામા આવી છે. એજન્સીનો દોવા છે કે, વાયુ વાવઝોડું ઓમના તરફ આગળ વધી રહ્યુ છે. જેથી વાયુની દિશા બદલાઈ છે. જેથી રાજ્યમાં વાયુ વાવઝોડીની અસર ઓછી નહીં વર્તાય. પરંતુ રાજ્યના દરિયા કાંઢાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્ય […]

Continue Reading

ઓડિટર પ્રાઈસ વોટરહાઉસે કંપનીના ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ ઉપર આપત્તિ દર્શાવી

ઓડિટિંગ ફર્મ પ્રાઈસ વોટર હાઉસ એન્ડ કંપની (પીડબ્લુસી)એ તાજેતરમાં અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના સ્ટેટયુટરી ઓડિટર પદથી રાજીનામું આપ્યું છે. ઓડિટર પ્રાઈસ વોટરહાઉસે કંપનીના ફાઈનાન્શિયલ ડોક્યુમેન્ટ ઉપર આપત્તિ દર્શાવી હતી અને તેમણે તે આપત્તિઓના યોગ્ય જવાબ નહિં મળતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીડબ્લુસી ઓડિટરે જણાવ્યું કે, ઓડિટર કમિટીની બેઠક યોગ્ય સમયે […]

Continue Reading

મોંઘવારી ઘટાડવામાં સરકાર નિષ્ફળ, ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા રિટેલ ફુગાવો વધીને 3.50 ટકા

મે મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૩.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે જે સાત મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જો કે ફુગાવો વધ્યો હોવા છતાં તે આરબીઆઇના નિર્ધારિત લક્ષ્‍યાંક કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં મોટા પાયે વધારો નોંધાયો છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારે ગણવામાં આવતો રીટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા […]

Continue Reading

નોરા ફતેહી બેંગકોકની સ્ટ્રીટ પર કપડા વેંચી રહી છે

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના અલગઅલગ વીડિયો જોવા મળતા હોય છે. જોકે આ વખતે તેનો એક વીડિયો જોઇને તેના ચાહકો અચંબામાં પડી ગયા છે. નોરાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેયર કરતા લખ્યું છે તે તમે મને બેંગકોકની સ્ટ્રીટ માર્કેટમાં શોર્ટસ વેંચતી જોઇ શકો છો. જોકે નોરા ખરેખર આ કામ કરી રહી છે કે, પછી કોઇ ફિલ્મ […]

Continue Reading

પ્રત્યાર્પણ બાદ મુંબઈની આ જેલમાં થશે ભાગેડું નીરવ મોદીનું ‘વેલકમ’

દેશની મોટી બેંકોમાંથી એક પંજાબ નેશનલ બેંક(પીએનબી) સાથે લગભગ રૂ.14000 કરોડનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી જનાર ભાગેડું હીરા વેપારી નીરવ મોદીને એર્થર રોડ જેલના અધિકારીઓએ પ્રત્યાર્પણ બાદ ‘બેરેક નંબર-12’માં રાખવાની તૈયારી કરી છે. ગૃહ વિભાગના એક અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી છે. અધિકારીએ જણાવ્યું કે જેલ વિભાગે ગત સપ્તાહે ગૃહ વિભાગને ઓર્થર રોડ જેલની […]

Continue Reading

સાસણ ગીરમાં વહેલી સવારે પહોંચ્યા ગુજરાતના સી.એમ.વિજય રૂપાણી

સાસણ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ધર્મપત્ની સાથે આવી પોહચ્યા હતા અને લોકાપર્ણ કર્યું હતું, ગીર હાઈ ટેક ટેક્નિકલ યુનિટ, લાયન એમ્બ્યુલન્સ, લાયન કોરેન્ટાઇન ઝોન, ગીર રેસ્ક્યુ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી, રાજ્યના વન મંત્રી ગણપત વસાવા સહિત જુનાગઢના સીસીએફ ડી.ટી. વસાવડા સહિતના અન્ય અધિકારીઓ ઉપસ્થિત […]

Continue Reading

સલમાન ખાનની વધુ એક દરિયાદીલી

સલમાન ખાન તેની દરિયાદીલી માટે જાણિતો છે. તેણે ઘણીવાર લોકોની મદદ માટે હાથ લાંબો કર્યો છે. જોકે એ વાત પણ અલગ છે કે સલમાનના જીવનમાં તેની કેટલીક ડાર્ક સાઈડ્સ પણ લોકો સામે આવી છે. પણ હાલ આપણે વાત કરી રહ્યા છીએ તે ઘટનાની જેમાં સલમાને પોતાની દલરિયાદીલીનું વધુ એક ઉદાહરણ આપ્યું છે. જાણવા મળી રહ્યું […]

Continue Reading

વાયુ વાવાઝોડું વધારે ખતરનાક બન્યું, પ્રતિ કલાક 150 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાઈ શકે

ગુજરાત પર હાલ ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ અરબ સાગરમાં રહેલું આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ગુરુવારે ત્રાટકે તેવી સંભાવના છે. વાવાઝોડું ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને કચ્છ જિલ્લામાંથી પસાર થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે આ વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાક 140થી 150 કિલોમિટર સુધીની […]

Continue Reading

વિરાટ કોહલી સૌથી વધુ કમાણી કરતા ભારતીય ખેલાડી, કેટલું કમાય છે?

‘લાઇવમિન્ટ’ના અહેવાલ મુજબ વિરાટ કોહલી ભારતના એકમાત્ર એવા ખેલાડી છે જેઓ સૌથી વધુ કમાણી કરે છે. તેમનું નામ ફોર્બ્સ 2019ની યાદીમાં સામેલ કરાયું છે. દુનિયાના ટૉપ 100 ઍથ્લીટની યાદીમાં વિરાટ કોહલી અંતિમ સ્થાન પર છે. ફોર્બ્સ મુજબ વિરાટ કોહલી 21 મિલિયન ડૉલર (અંદાજે 146.28 કરોડ રૂપિયા) ઍડવર્ટાઇઝમૅન્ટમાંથી અને ચાર મિલિયન ડૉલર (અંદાજે 27.86 કરોડ રૂપિયા) […]

Continue Reading

બિલકિસ બાનો કેસઃ રિટાયરમેન્ટના ઠીક એક દિવસ પહેલા ગુજરાતના આ IPS અધિકારી ડિસમિસ

વર્ષ 2002ના બિલકિસ બાનો કેસમાં દોષી ઠરેલા ગુજરાત કેડેરના આઈપીએસ અધિકારી આરએસ ભગોરાને કેન્દ્રીય ગૃહ મત્રાલયે તેમના રિટાયરમેન્ટની તારીખની ઠીક એક દિવસ પહેલા 30 મેના રોજ નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્ય સરકારે એક વરિષ્ઠ અધિકારીને શુક્રવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી ભાષા મુજબ ગુજરાતના ગૃહ વિભાગના ઉપ સચિવ એમઆર સોનીએ કહ્યું […]

Continue Reading