સ્કીમ / ટેક્સ વ્યવસ્થાને વધુ પારદર્શી બનાવવા ઇનકમ ટેક્સ લાવ્યું નવી સ્કીમ

ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક નવી ‘નેશનલ ઇ-અસેસમેન્ટ સ્કીમ’ શરૂ કરી. આ સ્કીમ હેઠળ ટેક્સ અસેસમેન્ટની પ્રક્રિયાથી ‘મેન્યુઅલ ઇન્ટરફેસ’ને હટાવ્યા. ઇનકમ ટેક્સ 58,322 મામલાની ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ તપાસ કરશે પહેલા ફેઝમાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે 58,322 મામલાની પસંદગી કરી છે જેમની તપાસ ફેસલેસ ઇ-અસેસમેન્ટની પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. આ તમામ 58322 મામલા 2018-19 અસેસમેન્ટ ઇયરના છે […]

Continue Reading

એન્જેલિના જૉલી બનવાનાં ચક્કરમાં સર્જરીથી બરબાદ કર્યો ચહેરો, હવે આ કારણે જવું પડ્યુ જેલમાં

ઈરાનમાં પોતાની કોસ્મેટિક સર્જરી કરાવીને વારંવાર પોતાનો ચહેરો બદલનારી ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટી સહર તબારની ધરપકડ કરી લેવામાં આવી છે. તસનૂમ ન્યૂઝ એજન્સી મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર સહરની તહેરાનની કોર્ટનાં આદેશ બાદ ધરપકડ કરવામાં આવી છે. જે ‘સાંસ્કૃતિક અપરાધો અને સામાજીક-નૈતિક ભ્રષ્ટાચાર’ની નીગરાની કરે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટારની ઉપર નિંદા, હિંસા ભડકાવવાનો આરોપ, અયોગ્ય રીતે કમાણી કરવાનો અને […]

Continue Reading

ભિખારીના મૃત્યુ બાદ ઝૂંપડપટ્ટીમાંથી પોલીસને 10 લાખથી વધુની માલમત્તા મળી

મુંબઈમાં શુક્રવારે રાત્રે ટ્રેનના પાટા પાર કરતા સમયે એક વૃદ્ધ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 83 વર્ષીય બિરદીચંદ આઝાદ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેના મોતની ખબર મળતાની સાથે જ પોલીસ તેના પરિવારને તેના મૃત્યુની જાણ કરવા માટે તેની ઝૂંપડપટ્ટીમાં પહોંચી હતી. પોલીસને ત્યાં કોઈ પરિવારજન તો ન મળ્યું પરંતુ ઝૂંપડપટ્ટીમાં શોધખોળ કરતા વખતે […]

Continue Reading

કેન્સરને નાથવા માટે નવી શોધ કરનારા ૩ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ

શરીરના કોષો કઈ રીતે ઓક્સિજનની ભાળ મેળવે છે અને શરીરમાં ઓક્સિજનના સ્તર સામે કેવી પ્રતિક્રિયા આપે છે તેનો અભ્યાસ કરીને કેન્સર, એનિમિયા અને અન્ય રોગોને નાથવા માટે નવીનતમ શોધ કરનારા બે અમેરિકન અને એક બ્રિટિશ વિજ્ઞાનીને નોબેલ પ્રાઈઝ ઘોષિત કરાયું છે. મેડિસીન ક્ષેત્રમાં આ ત્રણેય વિજ્ઞાનીઓ ડો. વિલિયમ જી કાએલિન, ગ્રેગ એલ સેમેન્ઝા તથા પીટર […]

Continue Reading

આરે વિવાદ: SCનો આદેશ આવે તે પહેલા તો સાફ થઈ ગયું હતું જંગલ

મુંબઈમાં મેટ્રો રેલ માટે સુપ્રીમ કોર્ટે રોક તો લગાવી દીધી પરંતુ કોર્ટનો આદેશ આવે તે પહેલા તો લગભગ જંગલ સાફ થઈ ગયું હતું, લગભગ તમામ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ આ અંગે નિર્ણય સંભાળી રહ્યું હતું ત્યાં સુધીમાં તો 2600માંથી 2000 જેટલા વૃક્ષો કપાય ગયા હતા અને જંગલ મેદાન બની ચૂક્યું હતું. જ્યારે […]

Continue Reading

સરકારને સ્વિસ બેન્ક ખાતાધારકોની યાદી મળી, બીજી યાદી 2020માં મળશે

વિદેશી ધરતી પરથી કાળા ધનની જાણકારી મેળવવાના મામલે મોદી સરકારે મોટી સફળતા મેળવી છે. સ્વિટઝ્લેન્ડની સરકારે ભારત સરકારને બેન્ક ખાતા સાથે જોડાયેલી જાણકારી સોંપી છે. સ્વિટ્ઝલેન્ડ તરફથી સ્વિસ બેન્કમાં ખોલેલા ભારતીય ખાતાની જાણકારી સરકારે સોંપી છે. ભારત કંઈક પસંદગી કરેલા દેશોમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે. સ્વિટ્ઝરલેન્ડના ટેક્સ વિભાગ અનુસાર ભારત સરકારને આગામી […]

Continue Reading

T20 બાદ ક્રિકેટમાં આવી રહ્યું છે આ નવું ફોર્મેટ, જાણો તેનાં 10 નવા નિયમો

ક્રિકેટ એક એવી રમત છે, જેમાં દર વર્ષે કાંઈકને કાંઈ નવું આવતું જાય છે. ઘણા સામાન્ય બદલાવ હોય છે તો અમુક બદલાવ વર્ષો સુધી યાદ રહે છે. જેમ કે, થોડા વર્ષો પહેલાં આવેલો સુપર સબ નિયમ, જે ક્યારે ખતમ થઈ ગયો એ તમને ખ્યાલ જ નહીં રહ્યો હોય. પણ અમુક બદલાવ આખા ખેલનો નકશો બદલી […]

Continue Reading

પરવેઝ મુશર્રફે ભારતને આપી યુદ્ધની ધમકી, કહ્યું- કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે

પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફે કાશ્મીર મુદ્દાથી પોતાની રાજકીય જમીન શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુશર્રફે સક્રિય રાજનીતિમાં પરત ફર્યા બાદ કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે અને કંઇ પણ થઈ જાય, સેનાની સાથે દેશ કાશ્મીરી લોકોની સાથે ઉભો રહેશે. દુબઈમાં રહેતા જનરલ (રિટાયર્ટ) મુશર્રફે કારગિલ સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે […]

Continue Reading

ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની પુત્રીની કાર પર છથી સાત યુવકોનો હુમલો, બેની ધરપકડ

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની પુત્રીની કાર ઉપર છ થી સાત જેટલા મુસ્લીમ યુવાનોએ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઘેરીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારનું વાઇફર તોડીને તેનાથીજ કારના કાચ તોડી નાંખ્યા હતા. આ બનાવ સામાન્ય અકસ્માતમાં બન્યો હતો. પોલીસે હુમલાખોરો પૈકી દંપતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તામાં એક્ટીવા સવાર દંપતીને કારની ટક્કર […]

Continue Reading

ગુજરાતના અબજોપતિની સંપત્તિમાં રૂ. 50,800 કરોડનો વધારોઃ જોકે 65 ધનકુબેરો કરતાં પણ મુકેશ અંબાણી પાસે રૂ. 74,200 કરોડ વધુ

હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થના ઇન્ડિયા રિચ લિસ્ટનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 65 લોકો છે અને આ તમામની કુલ સંપત્તિ રૂ. 3,06,500 કરોડ (રૂ. 3.06 લાખ કરોડ) જે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની રૂ. 3,80,700 કરોડ (રૂ. 3.80 લાખ કરોડ)ની […]

Continue Reading