ચીનને લાગ્યો સૌથી મોટો ઝટકો, અર્થતંત્ર પર થઈ ગંભીર અસર

અમેરિકા સાથે ટ્રેડ વોર પછી ચીનના અર્થતંત્ર ઉપર માઠી અસર થઈ રહી છે. અર્થવ્યવસ્થામાં નરમાઈ, જંગી દેવુ અને આગામી સમયમાં બેરોજગારી થવાની શક્યતાને કારણે પહેલાથી ચીનનું અર્થતંત્ર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. અમેરિકાનો ટેરિફ ચીન માટે ચોક્કસ પણે મોટો પડકાર છે. કારણે અમેરિકાના બજારમાં જે ચીની કંપનીઓ પાસેથી આયાત કરે છે તે બંધ થવાને આરે […]

Continue Reading

ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાથી ભીખારી પાકિસ્તાનને 700 કરોડનુ નુકસાન

બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરી દેનાર પાકિસ્તાનને તેના કારણે અત્યાર સુધીમાં 10 કરોડ ડોલર એટલે કે 700 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આમ છતા ભીખારી પાકિસ્તાન પોતાની અકડ છોડવા માટે તૈયાર નથી. પાકિસ્તાને બે દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, ભારત પોતાના સરહદ નજીકના એરબેઝ પર તૈનાત ફાઈટર જેટ નહી […]

Continue Reading

કરતારપુર કોરિડોર: રોજના પાંચ હજાર શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપે પાકિસ્તાન: ભારત

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા વાતાવરણમાં કરતારપુર કોરિડોર મામલે બંને દેશોએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં રાવી નદી પર પુલ બાંધવા સહિત ભારતની કેટલીક માંગણીઓને પાકિસ્તાને માન્ય રાખી છે. કોરિડોરનું કામ ઝડપથી પૂરા કરવાની રજૂઆત હેઠળ ભારત ઇચ્છે છે કે નવેમ્બર 2019 સુધી કોરિડોરનો ઉપયોગ થવા લાગે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બરમાં ગુરુ નાનક દેવજીની […]

Continue Reading

નેપાળ: પૂર-ભૂસ્ખલનનો કહેર, 43ના મોત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

રાજધાની કાઠમંડુના કેટલાક ભાગોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મૃતકોમાં 3 સભ્યો એક જ પરિવારના હતા. કાઠમંડુ સ્થિત તેમના ઘરની દિવાલ ધરાશાયી થતા ત્રણેયના મોત નીપજ્યા. અન્ય 3 લોકો પૂર્વના ખોતાંગ જિલ્લામાં ભૂસ્ખલનમાં મોત નીપજ્યા છે. નેપાળમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા પૂર અને તેના કારણે ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અહીં પૂર ભૂસ્ખલનના કારણે 43 લોકોના […]

Continue Reading

આઝમ ખાન વિરુદ્ધ 23 કેસ નોંધાયા, ગમે તે સમયે ધરપકડ કરાશે

સમાજવાદી પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ આઝમ ખાનની મુશ્કેલી ઘણી વધી ગઈ છે અને ગમે તે તેમની ધરપકડ થઈ શકે છે. પોલીસે જણાવ્યુ કે આઝમ ખાને બે ડઝનથી વધારે ખેડૂતોને કેટલાક દિવસો સુધી જબરદસ્તી ગેરકાયદેસર રીતે બંધક બનાવીને શોષણ કર્યુ હતુ તેમજ તેમની જમીન પડાવી લીધી હતી. આઝમ ખાન વિરુદ્ધ જે ગુના નોંધાયેલા છે તે […]

Continue Reading

કોરિડોર પર બીજી વખતની મંત્રણા શરૂ, વાઘા બોર્ડર પર ભારત-પાકિસ્તાનના 20-20 અધિકારીઓ વચ્ચે મંત્રણા

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરને લઈને બીજી વખતની મંત્રણા રવિવારે શરૂ થઈ ગઈ છે. આ મંત્રણા માટે બંને દેશના 20-20 અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલની આગેવાનીમાં પાકિસ્તાની દળ ભારત આવ્યું છે. મોદી સરકાર સત્તામાં પરત ફર્યા બાદ આ પહેલી અને અત્યાર સુધીમાં પાકિસ્તાન સાથે બીજી વખતની […]

Continue Reading

આજે રાત્રે ચંદ્ર પર પગ મૂકશે ભારત, ચંદ્રના દક્ષિણી ધ્રૂવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે

નેશનલ ડેસ્કઃ સતીષ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચિંગ પેડ-2 પર ચંદ્રયાન-2ને લઈ જવાની તૈયારી અંતિમ ચરણમાં છે. તેનું રિહર્સલ થઈ ગયું છે. જીએસએલવી માર્ક-3 રોકેટમાં ઇંધણ ભરાઈ ગયું છે. આ રોકેટના સૌથી ઉપરના હિસ્સામાં ચંદ્રયાન-2 રખાયું છે. 14-15 જુલાઈની રાત્રે 2.51 વાગે તે નીકળશે. 6-7 સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે ત્યારે ભારત આવું કરનાર […]

Continue Reading

રવિવારે ઇંગ્લેન્ડ- ન્યૂઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો

ઓઇન મોર્ગનની આક્રમક બેટ્સમેનથી સજ્જ ઇંગ્લેન્ડની ટીમ છેલ્લા 44 વર્ષના ટાઇટલના દુકાળનો અંત આણવા થનગની રહી છે તો બીજી તરફ શાંત પરંતુ પ્રતિભા સંપન્ન ન્યૂઝીલેન્ડની ટીમ છે જેની પાસે જુસ્સાની કોઈ કમી નથી અને પ્રતિભામાં પણ જરાય ખોટ નથી. આ બંને ટીમ રવિવારે ઐતિહાસિક લોર્ડ્ઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાશે […]

Continue Reading

RSS એ કર્યો મોટો બદલાવ, સંગઠન મહાસચિવ પદથી રામલાલને હટાવવામાં આવ્યા, વી સતીષને આપવામાં આવી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહાસચિવ રામલાલને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સહ સંપર્ક પ્રમુખ બનાવ્યા છે. આ સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે. વર્ષ 2006 માં રામલાલને ભાજપમાં સંગઠન મહાસચિવની જવાબદારી આપવામાં આવી હતી. હવે આ જવાબદારી ભાજપના સહસંગઠન મંત્રી વી સતીષ નિભાવશે 2005માં ભાજપ સંગઠન મહાસચિવ સંજય જોશીની સેક્સ સીડી બહાર આવ્યા બાદ ભાજપના પદ […]

Continue Reading

લદાખના ડેમ ચૉક વિસ્તારમાં ચીને કોઈ ઘૂસણખોરી નથી કરી : સેના પ્રમુખ જનરલ બિપિન રાવત

સેનાએ પ્રમુખ જનરલ બિપિન રાવતએ શનિવારે કહ્યું, લદ્દાખના ડેમ ચોક વિસ્તારમાં ચીન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી નથી. રાવતે એ સમારોહ દરમિયાન કહ્યું, કોઈ ઘૂસણખોરી કરવામાં આવી નથી. જનરલ રાવતનું આ નિવેદન આ રિપોર્ટ વચ્ચે આવ્યું છે કે ચીની સૈનિકોએ છ જુલાઈના રોજ દલાઈ લામાના જન્મદિવસ નિમિતે તિબેટનો ઝંડો ફેલાવતા ગત અઠવાડિયે વાસ્તવિક નિયંત્રણ રેખા પર […]

Continue Reading