શ્રીદેવીનાં મોતને લઈ મોટો ખુલાસો, અકસ્માત નહીં પણ મર્ડર હોવાનાં પુરાવા આવ્યાં સામે

કેરળમાં પોતાની સુજબુઝ માટે જાણીતા જેલ ડીજીપી અને આઈપીએસ અધિકારી ઋષિરાજ સિંહે એક ચોકાંવનારો અને મોટો ખુલાસો કર્યો છે. પોતાનાં એક મિત્રનાં હવાલે તેણે આ પ્રકારનો દાવો કર્યો છે. તેનાં દોસ્ત ડો. ઉમાદથનને ભારતનાં જાણીતા ફોરેન્સિક સર્જન તેમજ ક્રાઈમ અને મર્ડર મિસ્ટ્રી ઉકેલનાર ઉસ્તાદ તરીકે જાણીતા છે. આ શખ્સને કેરળ સરકાર પણ સારી રીતે જાણે […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણીની તૈયારી

વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા તરીકે જાણીતા બનેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનીટીની સ્થાપનાની પ્રથમ વર્ષગાંઠ તા.31 ઓકટોબરના ધુમધામથી મનાવવા રાજય સરકારે તૈયારી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં હાજર રહે તેવી ધારણા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા પ્રતિમાની આસપાસ જે નવા પર્યટન સ્થળો તથા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાંથી જે […]

Continue Reading

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર થવા અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ: કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે અમાદવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એડીસી બેંકે કરેલા કેસમાં કોર્ટે તેમને 12મી જુલાઈ એટલે કે આજે હાજર થવા ફરમાન કર્યું હતું. ઘીકાંટા મેટ્રો […]

Continue Reading

અમેરિકાના હાઇ-વે પર થયો ડોલરનો વરસાદ, ગાડીઓ ઊભી રાખીને લોકોએ લૂંટ ચલાવી

અમેરિકાના એક હાઇ-વે પર અચાનક ડોલનો વરસાદ થવા લાગ્યો હતો. ચલણી નોટો હવામાં ઉડતી જોઇને હાઇ વે પરથી પસાર થઇ રહેલા લોકોએ પોતાની ગાડીઓ રોકીને નોટો એકત્ર કરવામાં લાગી ગયા હતા. હાઇ પર ડોલર લૂંટી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નોર્થ એટલાન્ટાના ઈન્ટરસ્ટેટ હાઇવે નંબર 285 પર નોટોથી ભરેલો એક ટ્રક(આર્મર્ડ […]

Continue Reading

ગુજરાતમાં દારૂની નદી વહે છે… વિદેશી દારૂના રોજના 41 જ્યારે દેશીદારૂના રોજના 181 કેસ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. આમ છતાં સમગ્ર રાજ્યમાં છૂટથી જ્યારે જોઇએ ત્યારે કોઈ પણ સ્થળે ખૂબ જ સરળતાથી દારુ મળી રહેતો હોય છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા દેશી અને વિદેશી દારૂના સંદર્ભમાં વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં ક્યાં જિલ્લા માંથી કેટલો દારૂ પકડાયો અને સરકારે શું કાર્યવાહી કરી તેની માહિતી મંગાઈ હતી. […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાને હરાવી ઇંગ્લેન્ડ ફાઇનલમાં, આ વખતે નવો ચેમ્પિયન મળશે

જેસન રોયની આક્રમક બેટિંગ અને અગાઉ ક્રિસ વોક્સ તથા આદિલ રશીદની વેધક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની આગેકૂચ જારી રાખીને ગુરુવારે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. આમ કપ જીતવા માટે ફેવરિટ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલ અગાઉ બહાર થઈ ગયા છે. ઇંગ્લેન્ડે આઠ વિકેટે ભવ્ય વિજય હાંસલ કરીને ફાઇનલમાં […]

Continue Reading

ધોનીને સંન્યાસ મામલે લતા મંગેશકરે ભાવૂક વિનંતી કરી

ભારત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં કિવિઝ સામે હારતા મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લઈ લેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકો સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરી રહ્યા છે કે આ વર્લ્ડ કપ ધોનીનો અંતિમ વર્લ્ડ કપ હતો અને હવે ટૂંક જ સમયમામ તેઓ સંન્યાસ લેવાની જાહેરાત કરશે. જોકે સોશિયલ મીડિયા પર એક મોટો […]

Continue Reading

અમિત જેઠવા હત્યા કેસ: સ્પે. CBI કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

માહિતી અધિકાર કાર્યકર (RTI એક્ટિવિસ્ટ) અમિત જેઠવા હત્યા કેસ મામલે અમદાવાદની સ્પે. CBI કોર્ટે તમામ આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, શાર્પશૂટર, શૈલેષ પંડ્યા, પોલીસ કોન્સ્ટેબેલ બહાદુરસિંહ વાઢેર, ઉદાજી ઠાકોર શિવા પચાલ, શિવા સોલંકી અને સંજય ચૌહાણને દોષીને આજીવન કેદની સજા કરવામાં આવી છે. હત્યા કેસના તમામ આરોપીઓને કોર્ટમાં […]

Continue Reading

ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં બદનામ કરવાનું બંધ કરો: નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ગુજરાતના ખેડૂતોને દેવાદાર કહીને દેશભરમાં તેમને બદનામ કરવાનું બંધ કરવું જોઇએ.  રાજ્ય વિધાનસભામાં સન-2018ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]

Continue Reading

સ્પીકરે કહ્યું- પ્રક્રિયામાં મે મોડું કર્યું નથી; રાજીનામા પ્રમાણિક છે, એ તપાસવામાં આખી રાત જશે

નવી દિલ્હી/બેંગલુરુઃ જેડીએસ અને કોંગ્રેસના વિદ્રોહી ધારાસભ્યો ગુરૂવારે સાંજે વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારને મળવા પહોંચ્યા. મુલાકાત બાદ વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મે પ્રક્રિયામાં મોડું કર્યું, આ વાત ખરેખર ખોટી છે. મને રાજયપાલે 6 જુલાઈએ માહિતી આપી અને હું ત્યાં સુધી ઓફિસમાં હતો. આ પહેલા કોઈ પણ ધારાસભ્યએ મને એ નથી […]

Continue Reading