‘જનતા કર્ફ્યુ’ના દિવસે 2400 પેસેન્જર ટ્રેન અને 1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી
22 માર્ચે જનતા કર્ફ્યુના લીધે કોરોના વાયરસ સામે લડવા માટે ભારતીય રેલવેએ 2400 પેસેન્જર ટ્રેન અને 1300 મેલ તથા એક્સપ્રેસ ટ્રનો રદ કરી છે. શનિવાર (21 માર્ચ) મધ્યરાત્રિથી રવિવાર રાત્રે 10 વાગ્યા દરમિયાન એકપણ સ્ટેશનથી કોઇ પેસેન્જર ટ્રેન ઉપડશે નહીં. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ રવિવારે સ્ટોપ કરવામાં આવશે. દેશમાં કોરોના વાયરસની ઘાતક પરિસ્થિતિને જોતા […]
Continue Reading
