મુંબઇમાં ભારે વરસાદઃ અનેક સ્થળોએ પાણી ભરાયા, રેલવ્યવહારને અસર

મુંબઇમાં ફરી વખત વરસાદ શરૂ થઇ ગયો છે. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાના કારણે વાહનવ્યવહારમાં સમસ્યા થઇ રહી છે. પાલઘરમાં પાણી ભરાઇ જવાના કારણે ચાર ટ્રેનો રદ્ કરવામાં આવી છે જ્યારે પાંચ ટ્રેનો ડાઇવર્ટ કરવામાં આવી છે. હવામાન ખાતાએ આજે પણ મુંબઇમાં ભારે વરસાદની આગાહી કરી […]

Continue Reading

જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં મીનીબસ ખાઈમાં ખાબકી, 35ના મોત

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સવારે 8:40 મિનિટે માર્ગ દુર્ઘટના ઘટી. કેશવન વિસ્તારમાં મુસાફરોથી ભરેલી મીનીબસનું સંતુલન ખોરવાતા બસ ઉંડી ખાઈમાં પડી ગઈ. આ ઘટનામાં 35 લોકોના મોત નીપજ્યા છે જ્યારે લગભગ 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને રેસ્ક્યુ ટીમે બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સ્થાનિક […]

Continue Reading

ગોંડલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા આજ બપોર બાદ મેઘરાજા એ ગોંડલ પંથક માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા,ઘોઘાવદર,રામોદ, શ્રીનાથગઢ, કેસવાળા, મેતા ખંભાળિયા, ધરાળા, દેરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. બેથી અઢી ઇંચ જેટલું પાણી પડી ગયું હતું. અનેક નાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તાલુકાના અનેક ગામડાઓમાં ચેકડેમ ઓવરફ્લો થયા છે. […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહીના વધારવા અંગેનો પ્રસ્તાવ પાસ, આરક્ષણ સંશોધન બિલને પણ મંજૂરી

રાજયસભામાં સોમવારે જમ્મુ-કાશ્મીરમાં આરક્ષણ સંશોધન બિલને મંજૂરી મળી ગઈ છે. આ સિવાય રાષ્ટ્રપતિ શાસન 6 મહીના વધારવાનો પ્રસ્તાવ પણ પાસ થઈ ગયો છે. અગાઉ ગૃહ મંત્રી અમિત શાહે રાજયસભામાં આ બંને બિલ રજૂ કર્યા હતા. જમ્મૂ-કાશ્મીર પર શાહે વિપક્ષને સવાલ કર્યો- કાશ્મીરના પંડિત પોતાના દેશની અંદર જ ઠોકર ખાઈ રહ્યાં છે. તેમના ધાર્મિક સ્થાનોને તોડી […]

Continue Reading

કસ્ટમ વિભાગનો મોટી સફળતા, અટારી સરહદેથી 2700 કરોડ રુપિયાનો હેરોઇન જથ્થો પકડ્યો

પંજાબના અટારી સરહદ પર કસ્ટમ વિભાગે હેરોઇનના અત્યાર સુધીના સૌથી મોટા જથ્થાને જપ્ત કરવામાં સફળતા મેળવી છે. કસ્ટમ વિભાગે ટ્રક દ્વારા દાણચોરી કરવામાં આવી રહેલી 532 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી, જેની બજાર કિંમત 2,700 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. ભારતના કસ્ટમ વિભાગના ઇતિહાસમાં આ સફળતા અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી […]

Continue Reading

સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાથી વધુનો ઘટાડો

સબસિડી વગરના એલપીજી સિલિન્ડર્સના ભાવમાં આવતીકાલથી ~ ૧૦૦.૫૦નો ઘટાડો થશે. આંતરરાષ્ટ્રીય ભાવો હળવા થતાં હવે આ સિલિન્ડર 737.50ને બદલે 637 રુપિયામાં મળશે. ડોલર અને રૂપિયાના વિનિમય દર હવે અગાઉની સરખામણીએ સાનુકૂળ થઇ જતાં તેની અસર પણ પડી છે. સરકાર રાંધણ ગેસ માટે સબસિડી આપતી હોવાથી દરેક સિલિન્ડરનો ભાવ હવે ઘટીને 494.35 થઇ જશે. આશરે એક […]

Continue Reading

ઈઝરાઈલી કંપનીએ દારૂની બોટલો પર ગાંધીજીની તસવીર લગાવી, મોદી-નેતન્યાહૂ પાસે કાર્યવાહીની માગ કરી

ઈઝરાયલની કંપની માકા બ્રેવરીએ દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. જેના વિરોધમાં કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશને ચેરમેન એબી જે જોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. જોસે રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ પત્ર લખ્યો હતો. તેમને લીકર કંપની અને તેના માલિક વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. જોસે કહ્યું- ગાંધીજીની મજાક […]

Continue Reading

રશિયા પાસેથી ભારત એન્ટી ટેન્ક મિસાઈલ ખરીદશે, 200 કરોડ રૂપિયામાં ડીલ થઈ

ભારત રશિયા પાસેથી એન્ટી-ટેન્ક -મિસાઈલ ‘સ્ટ્રમ અટાકા’ ખરીદશે. જેના માટે બન્ને દેશો વચ્ચે 200 કરોડ રૂપિયાનો કરાર થયો છે. મિસાઈલને MI-35 હેલિકોપ્ટરમાં લગાડવામાં આવશે. સરકારી સૂત્રો પ્રમાણે, કટોકટીના નિયમો હેઠળ રશિયા પાસેથી એન્ટી-ટેન્ક મિસાઈલ માટે ડીલ થઈ છે, જેના અંતર્ગત કરારના ત્રણ મહિનાની અંદર જ મિસાઈલો સપ્લાઈ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે, એન્ટી મિસાઈલને યુદ્ધક હેલિકોપ્ટર […]

Continue Reading

ટ્રમ્પ બન્યા ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુકનારા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન સાથે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની સરહદ પર મુલાકાત કરી હતી. એ પછી ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગની સાથે ઉત્તર કોરિયાની ધરતી પર પગ મુક્યો હતો. ટ્રમ્પ એવા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હોય. એટલુ જ નહી ટ્રમ્પે કિમ […]

Continue Reading

વર્લ્ડકપમાં ભારતનો ઈંગ્લેંડ સામે 31 રને પરાજય

વર્લ્ડકપની આજની મેચમાં ઈંગ્લેંડ સામે ભારતની 31 રન હાર થઇ છે. ઈંગ્લેંડના 338 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 50 ઓવરમાં 306 રન બનાવી શકી અને આ સાથે જ વર્લ્ડ કપમાં ભારતનો વિજય રથ થંભી ગયો છે. આ અગાઉની વર્લ્ડકપની તમામ મેચોમાં ભારતની જીત થઇ હતી. બર્મિઘમના એજબેસ્ટન ખાતે ભારત ઈંગ્લેંડ વચ્ચે વર્લ્ડ કપની […]

Continue Reading