TMCની ખુલ્લી ગુંડાગર્દી, રોડ શોમાં અમિત શાહની ગાડી પર લાકડીઓ ફેંકાઈ

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન ભારે બબાલ થઈ હતી. રોડ શો દરમિયાન એટલી હદે પથ્થરમારો થયો કે ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપરાંત અનેક પત્રકારોને પણ ઈજાઓ પહોંચી હતી. તો અનેક ઠેકાણે ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેના કારણે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. […]

Continue Reading

પંજાબ આઝાદીની લડાઇ લડતું હતું ત્યારે RSS ચમચાગીરી કરતું હતું: પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયા RSS પર નિશાન સાધ્યું. જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, જ્યારે સમગ્ર પંજાબ દેશની આઝાદી માટે લડાઇ લડતુ હતુ, RSSના લોકો અંગ્રેજોની ચમચાગીરી કરી રહ્યાં હતા, તેમણે આઝાદીના આંદોલનમાં કોઇ લડાઇ નથી લડી. આ સિવાય પ્રિયંકા ગાંધીએ વાદળ વાળા નિવેદનને લઇને વડાપ્રધાન મોદી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું […]

Continue Reading

ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ, 4 જુને કેરળ પહોંચશે ચોમાસુ

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2019 માટેનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સ્કાઇમેટ પ્રમાણે આ વખતે ચોમાસું સમયસર આવશે અને 4 જુને તે કેરળના કિનારે પહોંચશે. કંપનીએ આ અનુમાનમાં એક-બે દિવસ આગળ પાછળ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસુ 22 મે એ અંદામાન નિકોબાર ટાપુઓ પર પહોંચશે. તેના પહેલા સ્કાઇમેટે ચોમાસુ સામાન્યથી ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી. […]

Continue Reading

પાકિસ્તાનને જવાબ આપવા ભારત સરહદ પર એરડિફેન્સ યૂનિટ તૈનાત કરશે

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સરહદ પર તણાવ ઓછો થયો છે પરંતુ ભારતીય સેનાએ એક મોટ નિર્ણય લીધો છે. સેનાએ હવે પોતાના એર ડિફેન્સ યૂનિટને સરહદની નજીક લઇ જવાનું નક્કી કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાએ એક મોટી એક્સર સાઇઝ હેઠળ એર ડિફેન્સ સિસ્ટમ બોર્ડરની […]

Continue Reading

ધો.12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ આપી શકશે પૂરક પરીક્ષા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. વિજ્ઞાન પ્રવાહમાં એક તથા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ બીજો પ્રયત્ન આપી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા આ નિર્ણય લેવાયો છે. માર્ચ 2019માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા કે ગેરહાજર હોવાને કારણે નાપાસ […]

Continue Reading

આ કારણે પરેશાન થઈ ગઈ ‘બ્લૂ ડ્રેસ’ વાળી ચૂંટણી અધિકારી

ચૂંટણીમાં ડ્યૂટી દરમિયાન બ્લૂ ડ્રેસમાં ફોટો વાયરલ થયા પછી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા […]

Continue Reading

સની દેઓલનો અમૃતસરમાં કાર અકસ્માત, ચાર ગાડીઓ એકબીજા સાથે અથડાઈ

બોલિવૂડ એક્ટર સની દેઓલ ભાજપની ટિકિટ પરથી પંજાબના ગુરદાસપુરમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યો છે. પંજાબમાં સાતમા તથા અંતિમ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે અને તેથી જ સની દેઓલ હાલમાં અહીંયા પ્રચાર કરી રહ્યો છે. સોમવાર (13 મે)ના રોજ રોડ દુર્ઘટનામાં સની દેઓલનો આબાદ બચાવ થયો હતો. સની દેઓલ એસયુવી કારમાં અમૃતસર-ગુરદાસપુર નેશનલ હાઈવે પરથી પસાર થતો […]

Continue Reading

જૂનાગઢઃ પત્રકારો પર થયેલ લાઠીચાર્જ બાદ 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

જૂનાગઢમાં મંદિર ટ્રસ્ટની ચૂંટણીનું કવરેજ કરવા ગયેલ પત્રકારો પર થયેલ લાઠીચાર્જના મામલે એક સબ ઈન્સપેક્ટર અને 3 કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે આ ઘટના એવા સમયે બની જ્યારે જૂનાગઢના સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટની ચૂંટણી ચાલી રહી હતી. આ મામલે ગુજરાત ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તેમણે ઈન્ક્વાયરી માટે આદેશ […]

Continue Reading

આકાશમાં આગ ઓકતી ગરમી વચ્ચે દમણની ત્રણ કંપનીમાં ભીષણ આગ લાગી

કાળઝાળ ગરમીથી રાજ્ય સેકાઈ રહ્યું છે, ત્યારે બળતામાં ઘી હોમવા જેવી ઘટનાઓ સામે આવી છે. દમણના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે સવારે એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી થોડી ક્ષણોમાં બાજુમાં આવેલી બે કંપની સુધી પ્રસરી ગઈ હતી. બનાવની વિગત અનુસાર દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી રીટા ઇન્ટરનેશનલના […]

Continue Reading

બંગાળમાં અમિત શાહની રેલીને પરવાનગી મળી નહીં, 3 રેલી રદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પશ્ચિમ બંગાળના જાદવપુરમાં રેલી કરવાની પરવાનગી આપવામાં આવી નથી. શાહ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન પહેલા જાદવપુરમાં રેલી કરવા ઈચ્છતા હતા. સૂત્રો અનુસાર જિલ્લા વહીવટીતંત્રએ પહેલા ભાજપ અધ્યક્ષના હેલિકૉપ્ટરને અહીં ઉતરવાની અનુમતિ આપી હતી. આ પહેલીવાર નથી જ્યારે અમિત શાહને અનુમતિ આપવામાં આવી નથી. અગાઉ આ વર્ષના જાન્યુઆરીમાં પણ […]

Continue Reading