ખોરાકમાં વધારે પડતો નમકનો ઉપયોગ બાળકોમાં વધારે છે સ્થૂળતા

એક રીપોર્ટ અનુસાર બાળકો માટે મળતા ખોરાકમાં નમક અને ખાંડનું પ્રમાણ વધારે હોય છે. આવા ખોરાકથી બાળકોમાં સ્થૂળતા વધે છે અને તેના કારણે અન્ય સમસ્યાઓ પણ થાય છે. આ શોધ અમેરિકાના રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. શોધકર્તાઓએ બાળકો માટે મળતી 1000 ખાદ્ય સામગ્રીઓના લેબલ પર આપેલી જાણકારીનું અધ્યયન કરી આ તારણ રજૂ કર્યું […]

Continue Reading

DTH અને કેબલ ઓપરેટર્સને ટ્રાઈની ચેતવણી, થશે કડક કાર્યવાહી

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈંડિયાએ ડીટીએસ અને કેબલ ઓપરેટર્સને નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ટ્રાઈએ જણાવ્યું છે કે નવા ચાર્જ સંબંધીત આદેશ અને નિયામક વ્યવસ્થાનું પાલન જે નહીં કરે તેને દંડ કરવામાં આવશે. ટ્રાઈએ જણાવ્યું હતું કે ઓપરેટર્સ પર કાબૂ રાખવા માટે ટુંક સમયમાં સબ્સક્રાઈબર મેનેજમેન્ટ અને આઈટી સિસ્ટમનું ઓડિટ […]

Continue Reading

શાહરુખ સાઉથની ફિલ્મમાં નેગેટિવ રોલ કરશે

બોલિવૂડના બેતાજ બાદશાહના હુલામણા નામથી જાણીતો મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન સાઉથની એક આગામી ફિલ્મમાં વિલનનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. સાઉથના સુપર સ્ટાર મનાતા અભિનેતા વિજયની થલપતિ 63 નામની ફિલ્મમાં શાહરુખ ખાન વિલનનો રોલ કરશે એવો દાવો વિજયના પ્રવક્તાએ કર્યો હતો. આ પ્રવક્તાએ એક પોર્ટલને આપેલી માહિતી મુજબ આ રોલ […]

Continue Reading

ટેન્શનમાં હોઉં ત્યારે માતાપિતાથી દૂર થઇ જાઉં છું : ટાઇગર શ્રોફ

હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હું ટેન્શનમાં હોઉં અથવા બહુ લો ફીલ કરતો હોઉં ત્યારે પરિવારથી દૂર ક્યાંક રજાઓ ગાળવા ઉપડી જાઉં છું. ‘મારું ટેન્શન કે નિરાશા માતાપિતાથી દૂર રહે એવા મારા પ્રયાસો હોય છે. મારી સમસ્યા એમની સમસ્યા ન બની રહે એટલા માટે ટેન્શનમાં હોઉં કે ક્યારેક કોઇ વાતે હતાશ હોઉં ત્યારે […]

Continue Reading

ટૂંક સમયમાં સસ્તી સર્વિસ આપતા જિયોના પણ વધી જશે ટૈરિફ

રિલાયંસ જિયો ઈન્ફોકોમ ચાલુ નાણાકિય વર્ષમાં ટૈરિફમાં વધારો કરી શકે છે. કંપનીને ટાવર તેમજ ફાયબર સહિત અનેક પ્રોજેક્ટમાં વર્ષે 9 હજાર કરોડનો ખર્ચ કરવાનો છે. આ કારણે કંપની પોતાની સર્વિસના ભાવ વધારી શકે છે. એક રીપોર્ટ અનુસાર જાપાનની સોફ્ટબેન્ક જિયોમાં 14થી 21 હજાર કરોડનું રોકાણ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે વોડાફોન, આઈડિયા અને ભારતી […]

Continue Reading

ચહેરાના સૌંદર્યનો દાટ વાળતા ખીલને કરો નવ ગજના નમસ્કાર

સ્વચ્છ- સુઘડ- ડાઘ રહિત ત્વચા કેટલી સુંદર લાગે. પરંતુ ખીલ, બ્લેક હેડ્સ અને ડાઘ-ધાબા તમારી ખૂબસુરતીને હણી નાખે છે. ખાસ કરીને કોલેજમાં જતી યુવા પેઢીના ચહેરા પર નીકળેલું એકાદ ખીલ પણ તેમને બેચેન બનાવી મૂકે છે. આવી સ્થિતિમાં ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. જેમ કે…. – એક ટી.સ્પૂન દૂધ, એક […]

Continue Reading

શાઓમીનો Redmi Y3 ભારતમાં લોન્ચ, પ્રથમ સેલ 30 મેના રોજ યોજાશે

ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપની શાઓમી વધુ એક સ્માર્ટફોન Redmi Y3 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 32 મેગાપિક્સેલનો સુપર સેલ્ફી કેમેરા આપ્યો છે. સાથે વોટરડ્રોપ નોચ સાથે બે રિયર કેમેરા પણ આપેલા છે. તો સ્નેપડ્રેગન 625 પ્રોસેસર જે 9 પાઈ પર આધારિત MIUI 10 સોફ્ટવેરથી કામ કરે છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન […]

Continue Reading

વજન ઘટાડવા રોજ એક ટાઈમ ખાવ આ ‘વેજીટેબલ ઓટ્સ ચીલ્લા’

રોજ સવારે ઉઠીને દરેક ગૃહિણીઓને પહેલું જો કોઈ ટેન્શન સતાવતું હોય તો તે છે આજના મેનુમાં શું બનાવીશ? તેમજ ઘણાં લોકો ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવામાં માનતા હોય છે. ત્યારે આ ડીશ આ દરેકની ઈચ્છઆ પૂરી કરશો. તેમજ બાળકોના ટીફીનમાં પણ જલસા કરાવશે. તો વજન ઘટાડવા રોજ એક ટાઈમ શામેલ કરો આ ‘વેજીટેબલ ઓટ્સ ચીલ્લા’ […]

Continue Reading

25 વર્ષ બાદ વાસુ ભગનાની-ડેવિડ ધવન સાથે કામ કરશે, વરૂણ ધવન-સારા અલીને લઈ ‘કુલી નંબર 1’ બનાવશે

24 એપ્રિલના રોજ બોલિવૂડ સ્ટાર વરૂણ ધવનનો 32મો જન્મદિવસ છે. આ દરમિયાન ડેડી ડેવિડ ધવને દીકરાને બર્થડે ગિફ્ટ આપતા ફિલ્મ ‘કુલી નંબર 1’ની રિમેકની જાહેરાત કરી છે. આ ફિલ્મ માટે 25 વર્ષ બાદ વાસુ ભગનાની તથા ડેવિડ ધવન સાથે કામ કરશે. વરૂણ ધવની સાથે આ ફિલ્મમાં સારા અલી ખાન હશે. ઓગસ્ટમાં શૂટિંગ શરૂ થશેઃ ટ્રેડ […]

Continue Reading

‘લીવર બરાબર હોય તો જ શરીર બરાબર’ કાળજી માટે આ રીતે પીવો મધનું પાણી

વર્લ્ડ લીવર ડે નો દિવસ લોકોમાં લિવર પ્રતિ જાગૃતિ ફેલાવવા માટે ઉજવાય છે. મનુષ્યના શરીરમાં જો લીવર બરાબર હોય તો શરીર બરાબર છે, પણ જો તમારા લીવરમાં કોઇ ગડબડ હોય તો શરીર પર અનેક પ્રકારના જીવલેણ રોગો આવે છે. લીવર બ્લડ સાફ કરે છે. અમે તમને જણાવીએ છીએ આવા કેટલાક ઉપાય જેનાથી લીવર સ્વસ્થ રહેશે. […]

Continue Reading