આજે સાંજે 5 વાગ્યે પ્રચારનાં પડઘમ શાંત, 23મીએ ગુજરાતની 26 સહિત દેશની 117 બેઠક પર મતદાન યોજાશે
લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે. જેથી ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત જશે. ત્રીજા તબક્કામાં 16 રાજ્યની 117 બેઠક પર 23મી એપ્રિલે મતદાન થવાનુ છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત સૌથી વધુ […]
Continue Reading
