ગ્લોબલ સ્કૂલને સુપ્રીમનો આદેશ- વિદ્યાર્થીઓને પરત લો, ‘તમે વેપારી નથી શૈક્ષણિક સંસ્થા ચલાવો છો’

અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કુલ એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટે વાલીઓ તરફી ચુકાદો આપ્યો છે અને કાઢી મુકવામા આવેલા વિદ્યાર્થીઓને સ્કુલમાં પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે, તમે વેપારી નથી. તમે શૈક્ષણિક સંસ્થા ચલાવો છો. સુપ્રીમ કોર્ટે ચુકાદામા કહ્યુ હતુ કે, સ્કુલોએ એફઆરસીના નિયમો પાળવા અનિવાર્ય છે. જો એફઆરસી પ્રમાણે શાળાઓ […]

Continue Reading

ભાજપના ધારાસભ્યની હત્યા મામલે થયો મોટો ખુલાસો, અદાણીને મદદ ભારે પડી

છત્તીસગઢનાં નકસલ પ્રભાવિત દંતેવાડાનાં કુઆકુંડા બ્લોકનાં શ્યામગિરી વિસ્તારમાં થયેલા IED બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની મોત થતા રાજકારણ ગરમાયું છે. નકસલી હુમલામાં MLA ભીમા મંડાવીનું મોત મામલે નવો ખુલાસો થયો છે. આઇઇડી બ્લાસ્ટમાં ભાજપનાં ધારાસભ્ય ભીમા મંડાવીની મોત એ નકસલી ષડયંત્ર હતું. હકિકતે,દંડકારણ્ય સ્પેશિયલ ઝોન અને દરભા ડિવીઝન કમેટીનાં સચિવ સાંઇનાથે એક પત્ર બહાર પાડ્યો […]

Continue Reading

29 વર્ષની આ મહિલાને કારણે શક્ય બની શકી ‘બ્લેક હોલ’ની પ્રથમ તસવીર

વૈજ્ઞાનિકોએ 10 એપ્રિલના રોજ દુનિયાને એ ઐતિહાસિક ફોટો દેખાડ્યો હતો, જેનો લોકો અનેક દાયકાઓથી રાહ જોતા હતા. આ તસવીર હતી બ્રહ્માંડમાં રહેલો ‘બ્લેક હોલ’. આ અસામાન્ય ઉપલબ્ધ 200થી વધુ સંશોધનકર્તાઓની એક ટીમે પ્રાપ્ત કરી છે. જોકે, આ ટીમમાં એક મહિલા પણ છે, જેના કારણે જ દુનિયાને આ તસવીર મળી શકે છે. આ મહિલાનું નામ છે કેથરીન […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં જરૂર કંઇક ગંભીર ચાલી રહ્યું છે: સુપ્રીમે સુનવણીની માંગ સ્વિકારી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કેટલાક ખુબ જ ગંભીર ચાલી રહ્યું છે અને આ તર્ક સાથે જ કોલકાતા હવાઇ મથક પર તૃણમુલ નેતાની પત્નીના સામાનની તપાસ કરનારા કસ્ટમ્સ અધિકારીઓનાં કથિત ઉત્પીડન મુદ્દે સુનવણી માટે તૈયાર થઇ ચુક્યું હતું. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે આ […]

Continue Reading

મોદી સરકારે ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવાતા વિવાદ

ઍડ્મિરલ કર્મવીર સિંહને નૌકાદળના પ્રમુખ બનાવવાના મામલે વિવાદ થયો છે અને વાઈસ ઍડ્મિરલ બિમલ વર્માએ આ નિર્ણયને આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો છે. જે રીતે 2016માં મોદી સરકારે સિનિયૉરિટીને અવગણીને જનરલ બિપીન રાવતને સૈન્ય પ્રમુખ બનાવ્યા હતા એવી જ રીતે વાઈસ ઍડ્મિરલ કર્મવીર સિંહને પણ નૌકાદળના પ્રમુખ બનાવાયા છે. જો મોદી સરકાર સિનિયૉરિટીને આધારે નૌકાદળના પ્રમુખની નિયુક્તિ કરે […]

Continue Reading

ટૂંકા કપડા પહેરવા પર દીકરી થઇ ટ્રોલ, પપ્પા અજય દેવગન ભડક્યા આમના પર

સોશિયલ મીડિયાના વધતા વર્ચસ્વના કારણથી પાપારાજી કલ્ચરને બૂસ્ટ મળ્યું છે. સેલેબ્સની દરેક ગતિવિધિ મીડિયાના કેમેરામાં કેદ થઇ જાય છે. એવામાં સ્ટારકિડ્સને પણ મીડિયા અટેન્શન મળી રહ્યું છે. પરંતુ અભિનેતા અજય દેવગનને આ બિલકુલ પણ પસંદ નથી કે તેમના બાળકોની એક્ટિવીટીને કેપ્ચર કરવામાં આવે. તે ઇચ્છે છે કે પાપારાજી બાળકોને એકલા રહેવા દે. એક ઇન્ટરવ્યુમાં અજય […]

Continue Reading

આર્ટિકલ 370 પર મહેબૂબા મુફ્તીએ ભારતને આપી ચેતવણી

જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અનુચ્છેદ 370ને હટાવવાના ભાજપના વચન પર ભારતને ચેતવણી આપી છે. મહેબૂબાએ કહ્યું કે, અનુચ્છેદ 370 પર જો હિંદુસ્તાનના લોકો નહી સમજે તો તે મિટાઇ જશે અને ઇતિહાસમાં તેનો ઉલ્લેખ પણ નહી હોય. મહેબૂબા મુફ્તીએ ભાજપના સંકલ્પ પત્ર પર જણાવ્યું કે, અનુચ્છેદ 370 પર કોર્ટમાં સમય શા માટે બર્બાદ કરીએ. ભાજપ […]

Continue Reading

ઠેકાણે પાડી દેવાની ધમકી આપનારા MLA મધુ શ્રીવાસ્તવ મુશ્કેલીમાં

લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને તમે મત નહીં આપો તો તમને ઠેકાણે પાડી દઈશ મતદારોને આ પ્રકારની ધમકી જાહેરમાં આપનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણકે આવી ધમકી આપવા બદલ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે તેમજ ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે. હવે બધાની નજર મધુ શ્રીવાસ્તવ ચૂંટણીપંચને કેવો જવાબ […]

Continue Reading

પ્રત્યાર્પણ રોકવા માટેની ભાગેડૂ વિજય માલ્યાની અરજી બ્રિટનની કોર્ટે ફગાવી

ભાગેડૂ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. પોતાના પ્રત્યાર્પણ રોકતી અરજી બ્રિટનની કોર્ટે ફગાવી છે. તેવામાં હવે તેનો ભારત આવવાનો સમય નજીક આવી ગયો છે. માલ્યાને લાગી રહ્યું છે કે હવે તેનું જેલ જવાનું નક્કી છે. તેથી થોડાં દિવસો પૂર્વે માલ્યાના વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, મારા ક્લાયન્ટ ભારતીય બેંકોને સંતુષ્ટ કરવા માટે શાનો-શૌકતની […]

Continue Reading

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીઓને ‘હરામજાદા’ કહ્યા, ચૂંટણીપંચ ફરી ચૂપ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હવે તો હદ વટાવી દેતાં સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે ‘હરામજાદાઓ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં વાઘાણીએ ફરી બેફામ વાણીવિલાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ક્લેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો […]

Continue Reading