કાબુલમાં આતંકવાદી હુમલોઃ 32 લોકોના મોત, US-તાલિબાન સમજૂતી બાદનો આ સૌથી મોટો હુમલો થયો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા છે અને 61 ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન IS દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજ્બ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેરસભામાં આ હુમલો થયો હતો. બે […]
Continue Reading
