કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો

– કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો. અલકા લાંબાએ કહ્યુ કે તે શખ્સે તેમના પુત્ર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. – BJP ઉમેદવાર કપિલ મિશ્રાએ પણ મતદાન કર્યુ, કપિલ મિશ્રાએ ટ્વીટ કરી, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપીને આવ્યા છીએ. – PM મોદીએ ટ્વીટ કરી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને […]

Continue Reading

મુંબઈ: લઘુમતી વસતીવાળા નાગપાડામાં CAA વિરોધી દેખાવો કરતી 300 મહિલાઓ સામે FIR

મુંબઇના મુસ્લિમ બહુમતી વિસ્તાર નાગપાડામાં નાગરિકતા અંગેના નવા કાયદાની વિરુદ્ધ દેખાવો કરી રહેલી 300 મુસ્લિમ મહિલાઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. મુંબઇ મ્યુનિસપાલિટીએ કરેલી ફરિયાદના આધારે મુંબઇ પોલીસે આ એફઆઇઆર નોંધી હતી. મ્યુનિસિપાલિટીએ કહ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી મહિલાઓએ જે સ્થળે અડ્ડો જમાવ્યો છે ત્યાં સડકનું કામ કરવાનું છે. આ લોકો જગ્યા ખાલી કરે […]

Continue Reading

કેજરીવાલના મહિલાઓને મત માટે ચર્ચાની સલાહ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે પણ દિગ્ગજ નેતાઓ નિવેદબાજી તેમજ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપથી બચી શક્યા નથી. મહિલાઓએ મતદાન માટે પુરૂષો સાથે ચર્ચા કરવી તેવા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના નિવેદનને ટાંકીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઝંપાલવતા કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. જો કે કેજરીવાલે પણ આ મુદ્દે ફરી પલટવાર કરતું ટ્વીટ કર્યું હતું. […]

Continue Reading

અનિલ અંબાણીએ લંડનની કોર્ટમાં કહ્યું- હું દેવાળિયો છું, કોર્ટનો આદેશ-દાવો સ્પષ્ટ નથી, 700 કરોડની ચુકવણી કરો

અનિલ અંબાણીએ ચીનની બેન્કોના દેવાને લગતા વિવાદમાં શુક્રવારે ઈગ્લેન્ડની કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે તેમની નેટવર્થ શૂન્ય છે, તેઓ દેવાળિયા છે, માટે દેવાની રકમ ચુકવી શકે તેમ નથી. પરિવારના લોકો પણ તેમની મદદ નહીં કરી શકે. જોકે, કોર્ટે અંબાણીના વકીલોની દલીલોને નકારી છ સપ્તાહમાં 10 કરોડ ડોલર (714 કરોડ રૂપિયા) જમા કરવા આદેશ કર્યો […]

Continue Reading

કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દી SVPમાં દાખલ, એકનો રિપોર્ટ નેગેટિવ તો એકનો પોઝિટીવ હોવાની શક્યતા

ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવી ગયો છે. ચીનથી આવેલા બે દર્દી હાલ SVPમાં દાખલ છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બન્ને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા છે. આ અંગે AMCના હેલ્થ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ DivyaBhaskar સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે, […]

Continue Reading

ઉમર-મહેબૂબા પર પીએસએ લાગુ કરવાથી ચિદમ્બરમે કહ્યું – આ લોકશાહીનું સૌથી વાહિયાત પગલું

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવાને મામલે હવે વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. બન્ને નેતાઓ પર લાગુ થયેલા પીએસએને લઈને વિવાદ ગરમાયો છે. ઉમર તેમજ મહેબૂબા વિરુદ્ધ કાર્યવાહી અંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે ચિદમ્બરમે સંખ્યાબંધ […]

Continue Reading

ટેસેન્ટના લીક રિપોર્ટમાં ઘટસ્ફોટ, ચીનમાં 25 હજાર મોત, 1.54 લાખને ચેપ

ચીનમાં કોરોના વાઇરસના કરાણે મૃતકોનો આંકડો 563 સુધી પહોંચી ગયો છે. જોકે, આ વાઇરસનો ચેપ અત્યાર સુધી 28 હજાર લોકોને લાગ્યો હોવાનું કહેવાય છે. થોડા જ દિવસમાં આ વાઇરસથી પીડાતા લોકોની સંખ્યા 35% વધી ગઈ છે. જો ચીનની ટેસેન્ટ ટેક્નોલોજી કંપનીના લીક રિપોર્ટને સાચો માનીએ તો, આ વાઇરસથી અત્યાર સુધી 25 હજારના મોત થઈ ચૂક્યા […]

Continue Reading

મોટેરામાં બપોરે કેમ છો ટ્રમ્પ, સાંજે આશ્રમમાં ગાંધીદર્શન… ટ્રમ્પ ક્યારે આવશે, શું કરશે, ક્યાં જશે, શું જોશે…

24થી 27 ફેબ્રુઆરી વચ્ચે થશે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્રવાસ, મોટેરામાં દિવસમાં યોજાશે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ, મોટેરામાં એક લાખ લોકો એકત્ર કરવાનું લક્ષ્ય, તેમાં વિદ્યાર્થીઓ, બિઝનેસમેન, NRI જેવા ટ્રમ્પના ફોલોઅર્સને બોલાવાશે. ગાંધી અને સરદારની ઝાંખી દર્શાવાશે. ગરબાથી લઈ કુચીપુડી, ભરતનાટ્યમ, ભાંગડા જેવા સાંસ્કૃતિક નૃત્ય અને કાર્યક્રમની ઝલક દર્શાવાશે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બુકિંગની પ્રક્રિયા […]

Continue Reading

નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાન OSDની ધરપકડ, CBIએ 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યો

CB(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)Iએ ગોપાલ કૃષ્ણ માધવ નામના એક શખ્સને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, આ વ્યક્તિ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો OSD(ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) છે. સીબીઆઈએ ગોપાલને એ ટેક્સ મામલાને પતાવવા માટે 2 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ગોપાલ કૃષ્ણ માધવની ગુરુવારે મોડી રાતે એક ઓપરેશનમાં ધરપકડમાં કરવામાં […]

Continue Reading

કોરોના વાઈરસથી દુનિયાને સૌથી પહેલા ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત, ચેતવણી માટે પોલીસે નોટિસ ફટકારી હતી

કોરોના વાઈરસ વિશે સૌથી પહેલા દુનિયાને ચેતવનારા ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે મોત થઈ ગયું છે. ચીનના સરકારી છાપા ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે ડોક્ટર લી વેનલિયાન્ગનું મોત કોરોના વાઈરસના સંકજામાં આવવાથી થયું છે. જ્યારે ચીનના વુહાનમાં કોરોના વાઈરસના સમાચાર પર પડદો નાંખવાના પ્રયાસ કરાઈ રહ્યા હતા, ત્યારે ડોક્ટર વેનલિયાન્ગે હોસ્પિટલમાંથી વીડિયો પોસ્ટ કરીને કોરોના વાઈરસ […]

Continue Reading