ઈરાન સાથેના તણાવ વચ્ચે બોલ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈરાની હુમલામાં કોઈપણ અમેરિકી વ્યક્તિને નુકસાન થયું નથી
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ પત્રકાર પરિષદને સંબોધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમને કોઈ નુકસાન થયું નથી. માત્ર બે લોકો સામાન્ય ઈજાગ્રસ્ત થયા છે. કોઈપણ અમેરિકી સૈનિકનું મોત નીપજ્યું નથી. હું અમેરિકન સેનાની હિંમતની પ્રસંશા કરું છું તેમને સલામ કરું છું. ઈરાન વિશ્વમાં મોટા સ્તરે આતંકવાદીઓને […]
Continue Reading
