રાજ્યભરમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો

લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતા ભાજપે લોકસભાની 26માંથી 26 બેઠક ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તમામ ચાર બેઠક પર જીત મેળવી છે. ત્યારે રાજ્યભરમાં ભાજપની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરતાઓએ ઢોલ-નગારા અને ટીજે સાથે રાજમાર્ગો પર વિજયયાત્રા નીકળી હતી. ભાજપ ઐતિહાસિક જીત મેળવતા ભાજપા સમર્થકોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. રાજ્યભરમાં તહેવાર જેવો […]

Continue Reading

અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણી જીતતા જ ભાજપને ફટકો, જાણો કેમ!

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી તેમજ સ્મૃતિ ઈરાની અમેઠીથી લોકસભાની ચૂંટણી જીતી ગયા છે. આ બંને નેતાઓ અત્યારે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. આ બંને નેતાઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા હોવાથી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડશે. બંને બેઠકો ઉપર એક સાથે ચૂંટણી યોજાય તો વિધાનસભામાં કોંગ્રેસના હાલના સંખ્યાબળને જોતાં ભાજપ એક બેઠક ગુમાવે તેવી શક્યતા […]

Continue Reading

ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત બહુમતી સાથે બિન-કોંગ્રેસી સરકાર બનશે

 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે. ભાજપને ગઈ વખતે 282 સીટ મળી હતી. રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ ચાલી રહ્યા […]

Continue Reading

સુરતની કાપડ માર્કેટમાં ભાજપની જીત સાથે વડાપ્રધાન મોદીને શુભકામના

જીએસટી લાગ્યા બાદ સુરતની કાપડ માર્કેટમાં સૌથી વધુ વિરોધ થયો હતો. હિંસાના બનાવ વચ્ચે દિવસો સુધી માર્કેટ બંધ રહી હતી. જો કે, આજે પરિણામમાં કોઈ અસર તેની જોવા મળી હોય તેવું લાગી રહ્યું નથી. કાપડ માર્કેટમાં મોટી એલસીડી લગાવીને ચૂંટણીના પરિણામો જોવામાં આવી રહ્યાં છે. પ્રારંભિક તબક્કામાં ભાજપ અને એનડીએનો સ્પષ્ટ વિજય દેખાતા કાપડના વેપારીઓએ […]

Continue Reading

ગુજરાત ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજયોત્સવની ઉજવણી, કોંગ્રેસમાં સન્નાટો

લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં ફરી 2014ની લોકસભાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યાં છે. ભાજપના કાર્યકરો ઢોલ-નગારા અને ગુલાલ સાથે જીતની […]

Continue Reading

પાકિસ્તાનની જનતા નથી ઈચ્છતી કે મોદી ફરીથી વડાપ્રધાન બને

ભારતનાં તમામ લોકો 23 મેંની રાહ જોઈને બેઠા છે એ વાત તો ઠીક. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન પણ લોકસભા ચૂંટણીની રાહ જોઈને બેઠું છે. કારણ કે પાકિસ્તાનનાં ઘણા લોકોના સગા વહાલા ભારતમાં છે. પાકિસ્તાનનાં નાગરિકો મોદીને પ્રધાનમંત્રી તરીકે જોવા નથી માંગતા. એ લોકોની ઈચ્છા નથી કે ભારતનાં વડાપ્રધાન તરીકે ફરીથી મોદી આવે. એના પાછળનું કારણ […]

Continue Reading

આવતીકાલે મતગણતરી પડી શકે છે મોટી મુશ્કેલીઓ!

રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીના પરિણામોને લઇને ફિવર જામ્યો છે. દરેક લોકોના મનમાં એક જ સવાલ છે. સરકાર કોની બનશે? આ ક્ષણને હવે થોડાક જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ મતગણતરીને લઇને તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે.તમને જણાવી દઇએ કે, અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠકની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે થવાની છે ત્યારે ગુજરાત […]

Continue Reading

અનિલ અંબાણી ગુજરાતની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત ખેંચશે

અનિલ અંબાણીની કંપની અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપે (ADAG) અખબાર સમૂહો, પત્રકારો અને રાજકારણીઓ સામે અમદાવાદની કોર્ટમાં કરેલા માનહાનીના કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. ADAG ગ્રુપની 4 પેટા કંપનીઓ દ્વારા કુલ 28 જેટલા ડેફરમેશનના કેસ કરવામાં આવ્યા હતા. ભારતમાં આવું પહેલી વાર થયું હતું કે કોઈ એક કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં માનહાનીના કેસ કરવામાં […]

Continue Reading

ડૉલરની સામે રૂપિયામાં પણ બે મહિનાનો સૌથી મોટો ઊછાળો, વધુ 49 પૈસા મજબૂત

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના અનુમાન પછી સોમવારે દેશના શેરબજારો અને ડોલરના મુકાબલે રૂપિયાની કિંમતમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં છેલ્લા દસ વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. મુંબઇ શેરબજારના સેન્સેક્સે તેના ઇતિહાસમાં બીજો સૌથી મોટો 1421.90 પોઇન્ટ (3.75 ટકા)નો સુધારો નોંધાવ્યો છે. તેના કારણે રોકાણકારોની મૂડીમાં પણ એક જ દિવસમાં […]

Continue Reading

શું આ સીટ પરથી દિગ્ગજ નેતાઓ હારશે?

મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. આ એક્ઝિટ પોલમાં એનડીએને 339 થી 365 સીટો મળતી દેખાઇ રહી છે. જ્યારે યુપીએને આ એક્ઝિટ પોલમાં 77 થી 108 સીટો મળવાનો અંદાજો છે. અન્યને 60 થી 90 સીટો મળવાનો અંદાજો છે. એક્ઝિટ પોલના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. એક્ઝિટ પોલમાં કેટલાંય મોટા ચહેરાઓ પછાડતા […]

Continue Reading