તમારી પત્ની ઠંડી નથી પણ તમારે સંભોગની આદત બદલવાની છે જરૂર, સંબંધો પહેલાં કરો આ ઉપાયો

હું ૩૪ વર્ષની બે બાળકોની માતા છું, હમણાં બે-ત્રણ મહિનાથી માસિકસ્ત્રાવ નિયમિત નથી આવતો. ગયા વખતે માસિક વધુ આવ્યું અને પેટમાં તથા કમરમાં સખત દુખાવો રહ્યો. ડોેક્ટરને બતાવ્યું, તો તેમણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાની સલાહ આપી. તેના રિપોર્ટ મુજબ ગર્ભાશયમાં એક ૧.૮ સેન્ટીમીટરની અને બીજી ૧.૪ સેન્ટીમીટરની વ્યાસની બે નાની રસોળીઓ છે, જે ગર્ભાશયના સ્નાયુઓ સાથે જોડાયેલી […]

Continue Reading

શિયાળામાં જલ્સો કરાવી દેશે બાજરીના રોટલાનું નવુ વર્ઝન- સ્ટફ્ડ રોટલો

બાજરી સ્વાસ્થ્ય માટે કેટલી હેલ્ધી હોય છે તે તો તમે જાણતા જ હશો અને તેમાં પણ બાજરીનો રોટલો મળી જાય તો કહેવું જ શું. બાજરીના રોટલામાં પણ તમને કંઇક અવનવું ખાવા મળે તો? જલ્સો પડી જાય, સાચુ ને? તો અમે આજે તમારા માટે લઇને આવ્યાં છીએ બાજરાના રોટલાનું નવુ વર્ઝન સ્ટફ્ડ રોટલો. આ રોટલાને તમે […]

Continue Reading

જાણો એનર્જી બરફી બનાવવાની રીત

સામગ્રી ☞ ૪૦૦ ગ્રામ કાળાં ખજૂર ☞ ૧૦૦ ગ્રામ બદામ ☞ ૧૦૦ ગ્રામ પિસ્તા ☞ ૧૦૦ ગ્રામ કાજુનો પાઉડર ☞ ૧૦૦ ગ્રામ કિસમિસ ☞ ૧૦૦ ગ્રામ મગજતરીનાં બી ☞ ૧૦૦ ગ્રામ કોળાનાં બી બનાવવાની રીત ગેસ પર કડાઈમાં તમામ ડ્રાયફ્રુટ્સના ટુકડાને શેકી લેવાં. એ પછી બધાને એક બોલમાં અલગ કાઢીને મૂકવા. ગરમ કડાઈમાં બે ચમચી […]

Continue Reading

Coronavirus: બેઇજિંગમાં હાઇ લેવલ ઇમરજન્સી જાહેર કરાઇ, 800થી વધારે કેસો નોંધાયા

ચીનમાં ઘાતક કોરોનાવાયરસના સંક્રમણ પછી રાજધાની બેઇજિંગમાં હાઇ ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને પ્રશાસને આ સમસ્યાથી બચવા માટે નવા માર્ગદર્શન જારી કર્યા છે. ચીની પ્રશાસન મુજબ બેઇજિંગમાં કોરોનાવાયરસના 29 કેસોની ખાતરી કરવામાં આવી છે જેને પગલે હવે શાંઘાઇમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચિકિસ્તા સૂત્રોની જાણકારી મુજબ આ બીમારીથી મોટી સંખ્યામાં લોકો […]

Continue Reading

મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર જતી વખતે ધ્યાન રાખો આ વાતો

જ્યારે મેટરનિટી લીવ બાદ નવી માતાઓ કામ પર જાય છે તો આ સૂચનો તેમના માટે ઘણા ઉપયોગી હોઈ શકે છે. વાંચો મેટરનિટી લીવ બાદ ફરીથી કામ પર પાછા ફરવુ ઘણી મહિલાઓ માટે ખૂબ તણાવપૂર્ણ હોય છે. ઘણા મહિના બાદ ફરીથી કામ પર જવુ એટલુ સરળ નથી હોતુ. આ ઉપરાંત મા માટે આ કોઈ રોકેટ સાયન્સ […]

Continue Reading

શિયાળાની ઠંડીમાં સ્નાન કર્યા પછી લગાવો નારિયેળનું તેલ, આ બિમારીથી મળશે રક્ષણ

નારિયેળનું તેલ ત્વચા માટે રામબાણ છે. જો તેનો વપરાશ ત્વચા અને વાળો પર દરરોજ કરવામાં આવે તો ફક્ત વાળોનું ખરવાની પરેશાની દૂર થશે પરંતુ ત્વચાની બિમારી પણ દૂર થવાની મદદ મળશે. સાથે સાથે નારિયળનું તેલ ત્વચાની કોમળતાને પણ સારી રીતે રાખવા માટે મદદ કરે છે. તો જાણો નારિયેળું તેલ લગાવવાની રીત વિશે જાણીએ. શું તમને […]

Continue Reading

તનાવમુક્ત જીવન માટે કરાવો થાઇ મસાજ

બજેટ ફ્રેન્ડ્લી વિદેશ ટ્રિપની ચર્ચા ચાલતી હોય ત્યારે મગજમાં સૌથી પહેલું નામ આવે થાઇલૅન્ડનું. ચોવીસ કલાક ધમધમતું પટાયા, બૅન્ગકૉકની નાઇટ ક્લબો, એક-એકથી ચડિયાતાં બોદ્ધ મંદિરો, રળિયામણા બીચ અને ફુકેતના થાઇ મસાજના કારણે આ દેશ વિશ્વભરના પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. ખાસ કરીને અહીંની મસાજ થેરપી વર્લ્ડ ફેમસ છે. તાજેતરમાં પ્રાચીન નુઆડ થાઇ મસાજ થેરપીને યુનેસ્કો (યુનાઇટેડ […]

Continue Reading

પુરુષોએ આ શરીરના પાર્ટ પર લગાવવું જોઇએ દેશી ઘી, થશે અનેક ફાયદા

નાભિ શરીરનો એવો ભાગ છે જેની સાથે શરીરના દરેક અંગ જોડાયેલા હોય છે. પેટમાં દુખાવો હોય તો નાભિ પર હિંગ લગાવવાથી રાહત થાય છે. આવી જ રીતે પુરુષો પણ નાભિ પર કેટલીક વસ્તુઓ લગાવે તો તેમને અનેક લાભ થાય છે. કઈ કઈ છે આ વસ્તુ અને કયા કયા છે તેના લાભ જાણીએ. સોફ્ટ સ્કીન દરેક […]

Continue Reading

તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો. લીલવાની કચોરી બનાવવા જોશે સામગ્રી 5૦૦ ગ્રામ લીલી તુવેરના દાણા, 100 ગ્રામ વટાણાના દાણા, 1/1 નાળિયેર […]

Continue Reading

ડાયટ વગર પણ ફટાફટ ઓગાળશે પેટની ચરબી, રોજ કરો આ એક આસન

આજકાલ હેલ્થ કૉન્શિયસ લોકો યોગને તેમના રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ બનાવી રહ્યા છે. વિવિધ રોગોમાં રાહત મેળવવા, સ્ટ્રેસ ઘટાડવા, વજન ઘટાડવા, શ્વસન સંબંધિત સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા, તેમજ પેટની ચરબી ઘટાડવા માટે વિવિધ આસનો કરવામાં આવે છે. આજકાલ વજન ઘટાડવાની સાથે-સાથે ફાંદ એટલે કે પેટની ચરબી કેવી રીતે ઉતારવી એ સમસ્યા પણ બહુ વિકટ બની […]

Continue Reading