મૌલાના સાદનાં સાથીએ જ આપી મૌલાનાની માહિતી, અહીં છુપાયો છે તબલિગી જમાતનો મુખિયા
દિલ્હી પોલિસ તબલીગી જમાતના મુખ્યા મૌલાના સાદની તલાશમાં છે. ત્યારે મૌલાના સાદને લઇને મહત્વની બાબત સામે આવી છે. મૌલાના સાદના નજીકના રાજદાર મૌલાના મુફતી શહજાદ છે. જેમણે જણાવ્યું છે કે 1 માર્ચ થી 31 માર્ચની વચ્ચે તેઓ તે જ બિલ્ડીંગમાં હતાં જયાં દેશનાં અલગ-અલગ રાજયોમાંથી અને દુનિયાભરથી જમાતિયો એકઠા થયા હતાં. મહત્વનું છે કે દિલ્હી […]
Continue Reading
