જ્યારે પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ છે ત્યાં ફરી સરકાર બનાવવાનો મોકો મળ્યો તે વિશ્વાસ દર્શાવે છે-મોદી
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાઓની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ તેમની વાત મુકી હતી. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રના લોકો પ્રત્યે અભિનંદન વ્યક્ત કરીને ફરી સરકાર ચલાવવા માટે જે મેન્ડેટ આપ્યો તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘‘જ્યારે દેશનો સામાન્ય ટ્રેન્ડ રાજ્યોમાં દર […]
Continue Reading
