POKમાં ભારતીય સેનાનો તોપમારો, આતંકી કેમ્પો તબાહ
કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પર કોઈ પણ ઉશ્કેરણી વગર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સેનાએ પાકિસ્તાન હતપ્રભ થઈ જાય તેવો ભીષણ અને આકરો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ લાંબી રેન્જ ધરાવતી તોપો વડે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો શરૂ કર્યો છે.છઆ તોપમારામાં આતંકવાદી કેમ્પો તબાહ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.આ તોપમારામાં સંખ્યાબંધ […]
Continue Reading
