સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો, રાજ્ય સરકાર રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી ખરીદશે

ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજનાની વિગતો આપી હતી. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, આ […]

Continue Reading

મારૂતિ બાદ હવે આ ઓટો કંપની સપ્ટેમ્બરમાં 18 દિવસ સુધી બંધ રાખશે કામકાજ

ઓટો સેક્ટરની મંદીથી પરેશાન કંપનીઓ સતત ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. કામ કરવાનાં કલાકોમાં ઘટાડો કરવાનો ઉપાય કરવા લાગી છે. ત્યારે હવે હિંદુજા ગ્રુપની ઓટો કંપની અશોક લેલેન્ડે સપ્ટેમ્બરમાં પોતાના પ્લાન્ટ્સમાં 5થી 18 દિવસ સુધી કામકાજ બંધ રાખવાની જાહેરાત કરી છે. કંપનઈએ તેના માટે નબળી ડિમાન્ડનું કારણ આપ્યુ છે. કંપનીએ દેશમાં પોતાના દરેક પ્લાન્ટમાં કામકાજનાં […]

Continue Reading

રાજકોટમાં વરસાદે તોડ્યો 70 વર્ષનો રેકોર્ડ, મોસમનો કુલ 56 ઈંચ વરસાદ

ચાલુ વર્ષે રાજકોટ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જેને પગલે જિલ્લાભરના ડેમો, નદીઓ અને તળાવો છલકાઈ ચુક્યા છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ શહેરને પાણી પૂરું પાડતા મુખ્ય સ્તોત્ર આજીડેમ અને ન્યારી ડેમ પણ ઓવરફ્લો થઈ જતા જળસંકટ ટળ્યું છે.

Continue Reading

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં 5.0 તિવ્રતાના ભૂકંપના ઝાટકા અનુભવાયા

દેશના બે ઉત્તરી રાજ્ય જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આજે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. બપોરે 12.30 વાગ્યાની આસપાસ ભૂકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ અનુસાર ભૂકંપની તિવ્રતા 5.0ની નોંધવામાં આવી છે.

Continue Reading

મારા અધિકારીઓએ કંઈ જ ખોટું નથી કર્યું તેથી તેમની ધરપકડ ન કરશો: ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં દોષીત કરાર આપ્યા બાદ ધરપકડ કરાયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે આ કેસમાં અન્ય એક પણ અધિકારીઓની ધરપકડ ન થવી જોઈએ કારણ કે તે લોકોએ કંઈ જ ખોટું કામ નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ પોસ્ટ કરી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે […]

Continue Reading

દક્ષિણ ભારતમાં આતંકી હુમલાનું એલર્ટ, સેનાએ આપી જાણકારી

ભારતીય સેનાને સુચના મળી છે કે, દક્ષિણ ભારતમાં આતંકી હુમલો થઈ શકે છે. સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એસ.કે.સેનીએ કહ્યું છે કે, અમને જાણકારી મળી છે કે, ભારતના દક્ષિણ ભાગમાં આતંકી હુમલો થઈ શકે છે. સર ક્રિકથી કેટલીક બિનવારસી બોટ મળી છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરવા માટે સાવધાની […]

Continue Reading

રૂ. 1.25 લાખ કરોડના ટર્નઓવરવાળા ગુજરાતના સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગમાં 50 યુનિટ બંધ, 10,000થી વધુની રોજગારી છીનવાઈ

ઓટોમોબાઇલ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીત સ્ટીલનો વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં આવેલી મંદીના પગલે ગુજરાતનો સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગત વર્ષની તુલનામાં માગ 30-35% ઘટી જવાના કારણે આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું ઉત્પાદન પણ 60% જેટલું ઘટાડી નાખ્યું છે. ઉદ્યોગોના જાણકારોના મતે મંદીના કારણે 50 યુનિટ્સ પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને જો આ […]

Continue Reading

અફઘાનિસ્તાને એકમાત્ર ટેસ્ટમાં બાંગ્લાદેશને 224 રને હરાવ્યું, કેપ્ટન રાશિદ ખાને મેચમાં 11 વિકેટ ઝડપી

અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ 224 રને જીતી હતી. આ અફઘાન ટીમની વિદેશમાં પ્રથમ જીત છે. અગાઉ 2 ટેસ્ટ રમેલ અફઘાનિસ્તાન ભારત સામે હાર્યું અને આયર્લેન્ડ સામે જીત્યું હતું. આયર્લેન્ડ સામે તેણે તટસ્થ જગ્યાએ જીત મેળવી હતી. 398 રનનો પીછો કરતા બાંગ્લાદેશ બીજા દાવમાં 173 રનમાં ઓલઆઉટ થયું હતું. બીજા દાવમાં 6 અને મેચમાં 11 […]

Continue Reading

મોહર્રમની પૂર્વસંધ્યાએ જમ્મુ કશ્મીરમાં ફરી પ્રતિબંધો

શ્રીનગર સહિત જમ્મુ કશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારથી કર્ફ્યૂ જેવી સ્થિતિ લાદી દેવામાં આવી હતી. મંગળવારે મોહર્રમ છે. સત્તાવાળાઓએ મોહર્રમના તાજિયા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને તમામ મુસ્લિમ ફિરકાઓને જણાવી દેવામાં આ્વ્યું હતું કે તમારા શોકના રીત રિવાજો ઇમામવાડાઓમાં પૂરા કરી લેજો. સત્તાવાળાઓને એવી શંકા હતી કે વિવિધ ધાર્મિક સમુદાયો તાજિયા નિમિત્તે સડકો પર […]

Continue Reading

દિશા પટાનીએ હોટ તસવીરો શેર કરી, પરસેવા છોડાવી દેશે

દિશા પટાની ઘ્વારા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પછી એક હોટ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસ્વીરોમાં દિશા કહેર વરસાવી રહી છે. દિશા પટાની હંમેશા તેના બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેને કંઈક આવું જ કર્યું છે. તેની તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. પોતાના બોલ્ડ […]

Continue Reading