આ વયોવૃદ્ધ જાપાનીઓ ખોલે છે દીર્ઘાયુ હોવાના રાઝ

જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ કાયમ હસતા રહેવામાં અને સ્મિત કરવામાં વિશ્વાસ રાખે છે. આ પહેલાં વિશ્વના સૌથી મોટી ઉંમરનો પુરુષ (112) પણ જાપાનમાં હતો, જેનું પાછલા મહિને જ નિધન થયું […]

Continue Reading

મોટેરા સ્ટેડિયમના 15 પાર્કિંગ પ્લોટમાં 5600 કાર-2100 બસનું પાર્કિંગ, ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવશે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની અને વડાપ્રધાન મોદી સાથે આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે આવનાર છે. આ મુલાકાતને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે, જેનાથી પાર્કિંગની ખાલી જગ્યા […]

Continue Reading

એમેઝોનના CEO જેફ બેઝોસે રૂપિયા 1,172 કરોડમાં ઘર ખરીદ્યું, લોસ એન્જેલસમાં સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો

વિશ્વના સૌથી શ્રીમંત અને એમેઝોનના CEO જેફ બેઝોસે લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ શહેરમાં વિક્રમજનક 16.50 કરોડ ડોલર (1,172 કરોડ રૂપિયા)માં ઘર ખરીદ્યું છે. અમેરિકાના બિઝનેસ ન્યુઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે બેઝોસે વોર્નર એસ્ટેટ મેન્સન મીડિયા બિઝનેસમેન ડેવિડ ગેફેન પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જેલસમાં આ કોઈ અત્યાર સુધીની આ સૌ પ્રથમ વખત સૌથી મોંઘો […]

Continue Reading

વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસે પંખો પડતા 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત, તગડી ફી વસૂલ્યા પછી પણ વિદ્યાર્થીઓના જીવને જોખમ

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જેમાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. તગડી ફી વસૂલ કરતી સ્કૂલમાં […]

Continue Reading

નીતીશની કેટલીક દુ:ખતી નસ ભાજપના હાથમાં છે એટલે તેમને નચાવી રહી છે: કોંગ્રેસ

કોંગ્રેસે બુધવારના રોજ કહ્યું કે તેમને ખબર પડી ગઈ છે કે ભાજપ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની કેટલીક દુ:ખતી નસો અને નબળાઈઓને ઓળખી ગયું છે તેથી તેનો જ લાભ ઉઠાવીને નાગરિકતા સુધારણા કાયદા અને આરક્ષણ ‘મૂળ અધિકાર’ વિષય પર ચાલી રહેલા વિવાદ પર જેડીયૂ નેતાને પોતાની આંગળીના ઈશારા પર નચાવી રહી છે. કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી લડતા ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ માટે કોર્ટે રાજકીય પાર્ટીઓને જણાવ્યું કે, તેઓ ચૂંટણી લડી રહેલા તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની વિગતો વેબસાઈટ પર જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ચિમકી આપતા રાજકીય પક્ષોને જણાવ્યું છે કે […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી […]

Continue Reading

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝને પાંચ વર્ષની જેલ

પાકિસ્તાનની કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ટેરર ફન્ડીંગના મામલામાં દોષી જાહેર કર્યો છે. અદાલતે આતંકી પ્રમુખ અને મુંબઈ 26-11 હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદને 5 વર્ષની સજા સંભળાવી છે. લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટના ન્યાયાધિશ અરશદ હુસૈન ભુટ્ટાએ જમાત-ઉદ-જાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકી ગતિવિધીઓ માટે ફન્ડીંગ કરાવવાના બે મામલામાં ગુરૂવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. […]

Continue Reading

Income Tax / આ કામ નહીં કરો તો તમારી સેલરી કપાઈ જશે, આ રીતે પાછા મેળવો પૈસા

નાણાકીય વર્ષ 2019-20 ખતમ થવામાં હવે બે મહિનાથી ઓછો સમય બાકી છે. આ એ સમય છે જ્યારે તમારે કંપનીને તમારી આખા વર્ષની કમાણીનો હિસાબ જણાવવો પડશે. આ જ કારણથી કંપનીઓ તેમના કર્મચારીઓ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન માંગે છે. જેના માટે કંપની ડેડલાઈન આપે છે. જેથી આ ડેડલાઈન સુધી કર્મચારીઓએ ઈન્વેસ્ટમેન્ટ ડિક્લેરેશન એટલે કે ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા […]

Continue Reading

દિલ્હીની હાર બાદ મોદી સરકાર માટે બેરોજગારી મામલે આવ્યાં વધુ એક ખરાબ સમાચાર

ડિસેમ્બરમાં બેરોજગારીના દરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (CMIE) એ આ જાણકારી આપી છે. શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો શહેરોમાં બેરોજગારીનો દર ગ્રામ વિસ્તારોની તુલનામાં વધારે ભારતમાં 3-3.50 ટકાથી વધારે બેરોજગારી દરને ખુબજ ઉંચો […]

Continue Reading