ચીનમાં 6ના મોત, ત્યાંથી ભારત આવતા પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ થશે, ક્રૂ મેમ્બર પણ ફ્લાઇટમાં જાણકારી માંગશે

SARS જેવા કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધી ચીનના 300 લોકો આવી ચૂક્યાં છે. ચીનના હેલ્થ કમિશને મંગળવારે જણાવ્યું કે અત્યાર સુધી આ રહસ્યમય વાયરસના લીધે 6 લોકોનું મોત થઇ ચૂક્યું છે. 80 નવા કેસ સામે આવ્યા છે. વુહાન શહેર આ વાયરસના લીધે સૌથી વધારે પ્રભાવિત છે. ભારતમાં કોલકાતા, દિલ્હી અને મુંબઈના એરપોર્ટ પર વુહાનથી આવનારા […]

Continue Reading

ભારતને જવાબ આપવા માટે અમે ઘણા નાના છીએ: મલેશિયાની શાન ઠેકાણે આવી

કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવેદનો કરી ભારતનો વિરોધ કરી રહેલું મલેશિયાની શાન ઠેકાણે આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ભારત તરફથી પામ ઓઇલની ખરીદીમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરવાથી મલેશિયા ગભરાહટ હવે ખુલ્લેઆમ જોઇ શકાય છે. મલેશિયાના વડાપ્રધાન મહાતિરે તાજેતરમાં નિવેદન આપી સમાધાનના સંકેત આપ્યા છે. કાશ્મીર મુદ્દે ભારતનો સતત વિરોધ કરી […]

Continue Reading

સાંઇ જન્મસ્થળ વિવાદ ઉકેલાયો, પાથરીને 100 કરોડ રુપિયાનું ફંડ, સીએમએ બધી શરતો સ્વીકારી

સાંઇ જન્મસ્થળ વિવાદનો ઉકેલ આવી ગયો છે. સોમવારે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિરડી વિવાદ પર મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં શિરડી અને પાથરી ગ્રામસભા, સાંઇબાબા મંદિર ટ્રસ્ટના સીઇઓ સામેલ થયા હતા. મંત્રણા બેઠક દરમિયાન સીએમએ તેમને આશ્વાસન આપ્યુ હતું કે સાંઇબાબા જન્મસ્થળને લઇને હવે કોઇ વિવાદ થશે નહી. શિરડીથી શિવસેના નેતા કમલાકરે આ મુદ્દે જણાવ્યું […]

Continue Reading

કેન્દ્રશાસિત પ્રદેશ J&K: પુલવામામાં CRPF કેમ્પ પર આતંકીઓનો ગ્રેનેડ હુમલો

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ CRPF કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલો પુલવામાના નેવા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આતંકી હુમલા પગલે સુરક્ષા દળે સમગ્ર વિસ્તારમાં ભારે નાકાબંધી કરી છે અને આતંકીઓને તપાસ આદરી છે. આ પહેલા શોપિયા ખાતે સુરક્ષા દળના જવાનોએ આતંકીઓ સાથે અથડામણમાં ત્રણ […]

Continue Reading

દક્ષિણ ભારતમાં બ્રમ્હોસથી સજ્જ સુખોઈ-30નું પહેલું સ્ક્વોડ્રન ટાઇગર શાર્ક તહેનાત, તે હિન્દ મહાસાગરની દેખરેખ કરશે

વાયુસેનાએ સોમવારે એરબેઝ પર સુખોઈ-30 MKI સ્ક્વોડ્રન સ્ક્વોડ્રન તહેનાત કર્યું હતું. દક્ષિણ ભારતમાં તે ભારતનું પહેલું ફાઇટર પ્લેનનું સ્ક્વોડ્રન છે. તેનું નામ ટાઇગર શાર્ક (સ્ક્વોડ્રન 222) રાખવામાં આવ્યું છે જે હિન્દ મહાસાગરની (IOR) દેખરેખ કરશે. એર ટૂ એર રી-ફિલંગી વાળા અને બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ સુખોઈની ઉપસ્થિતિ IORમાં ભારત માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે. […]

Continue Reading

બોમ્બ સાયક્લોન: 3 રાજ્યોમાં ભારે તબાહી, સેન્ટ જોનમાં 30 ઇન્ચ બર્ફવર્ષા; 21 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

દેશમાં આવેલા બર્ફીલા તૂફાન- બોમ્બ સાયક્લોને ન્યૂ ફાઉન્ડલેન્ડ, એટલાન્ટિક અને લેબ્રાડોર રાજ્યમાં તબાહી મચાવી દીધી છે. શુક્રવાર-શનિવારે બર્ફીલા તૂફાનની ચપેટમાં આવ્યા બાદ ન્યૂ ફાઉન્ડલેન્ડની રાજધાની સેન્ટ જોનમાં ઈતિહાસની અત્યાર સુધીની સૌથી વધારે બર્ફવર્ષા પડી હતી. સેન્ટ જોન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 120-157 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવાઓ ચાલી જેના કારણે હવાઇ સેવાઓ રોકવી પડી હતી. હવામાન […]

Continue Reading

GSEBએ GUJCET પરીક્ષાની તારીખ જાહેર કરી, આગામી 31મી માર્ચે પરીક્ષા લેવાશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ, મંગળવારના દિવસે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ-2020ની તમામ માહિતી તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ www.gseb.org વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષાનું ફોર્મ www.gseb.org અથવા gujcet.gseb.org વેબસાઇટ પરથી ભરી શકાશે. […]

Continue Reading

મુંબઇઃ શબાના આઝમીની કારનો અકસ્માત, ઓવરટેક કરતા ટ્રક પાછળ ઘૂસી ગઇ

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીની કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં શબાના આઝમીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. શબાનાની સાથે જાવેદ અખ્તર પણ કારમાં હોવાનું જાણવા મળ્યુ છે. આ અંગે મળતી માહિતી અનુસાર મુંબઈ-પુણે એક્સપ્રેસ-વેની વચ્ચે શબાના આઝમીની કારને અકસ્માત થયો હતો. ઘટનામાં શબાના આઝમી અને તેના ડ્રાઇવરને ગંભીર ઇજા […]

Continue Reading

ટ્રમ્પ અમદાવાદ આવે છે ! હાઉડી મોદી જેવો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે

યુએસ પ્રેસિન્ડેટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારત આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ કાર્યક્રમોમાં આપવાના છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમ હાઉડી મોદીની જેમ અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાશે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, ટ્રમ્પ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવનારા છે જોકે હજુ સુધી તારીખ ફાઇનલ થઇ […]

Continue Reading

કોઇપણ રાજ્ય CAAને લાગુ કરવાથી ઇનકાર ન કરી શકે: કપિલ સિબ્બલ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે મહત્વનું નિવેદન આપ્યું છે. શનિવારે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં સિબ્બલે કહ્યું કે CAAને લાગુ કરવાથી કોઇ પણ રાજ્ય ઇનકાર ન કરી શકે, કારણ કે તે બંધારણની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો નાગરિકતા કાયદો પાસ થયો છે તો કોઇ પણ રાજ્ય ન કહી શકે કે […]

Continue Reading