કાશ્મીરમાં ઠપ થયેલી ઇન્ટરનેટસેવા કેવી રીતે વેપાર-ધંધાને ડુબાડી રહી છે?

“ગત ચાર મહિનામાં મારું અંદાજિત 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. પોતાના કામને ફરી જીવતું કરવા માટે મારે શ્રીનગર છોડીને જમ્મુ આવવું પડ્યું.” ફોન પર પોતાની તકલીફને વર્ણવતા શારિક અહેમદ કઈંક આ પ્રકારે પોતાની વાતની શરૂઆત કરે છે. શારિક કહે છે, “કામને કારણે મારે સાત હજાર રૂપિયાનો એક રૂમ ભાડે રાખવો પડ્યો છે.” “નવા […]

Continue Reading

આજથી 2 દિવસની કર્ણાટક મુલાકાતે PM મોદી, ખેડૂતોને મળશે નવા વર્ષની ગિફ્ટ

PM મોદી આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે છે. અહીં વડા પ્રધાન મોદી ઘણા મોટા કાર્યક્રમોમાં ભાગ લેશે. વડા પ્રધાન આજે તુમ્કુરમાં શ્રી સિદ્ધગંગા મઠની મુલાકાત લેશે, ત્યાં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ખેડૂત સન્માન યોજનાનો ત્રીજો હપ્તો પણ ખેડૂતોને આપવામાં આવશે. 3 જાન્યુઆરીએ વડા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે. આ […]

Continue Reading

2020માં ગુજરાતમાં 34,000 સરકારી જગ્યાઓમાં ભરતી કરાશે : વિજય રૂપાણી

ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાય કાયમ રાખવાની અપીલ પણ કરી છે. નવા વર્ષના આગમનને વધાવતા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ‘વિપક્ષ કોંગ્રેસ રાજકીય લાભ […]

Continue Reading

ભારતને વર્લ્ડ કપ જીતાવનાર ક્રિકેટરે ઉંમરમાં કરી છેતરપિંડી, એક વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ

ટીમ ઇન્ડિયાને અંડર -19 વર્લ્ડ કપ જીતનાર મનજોત કાલરાને છેતરપિંડી કરવા બદલ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે. ગયા અંડર -19 વર્લ્ડ ફાઈનલમાં સદી ફટકારનારા ડાબા હાથનાં ઓપનર મનજોત કાલરને અંડર -16 અને અંડર -19 વર્ષની ઉંમરે કથિત રૂપે છેતરપિંડીના આરોપમાં ડીડીસીએનાં નિવર્તમાન લોકપાલે રણજી ટ્રોફી રમવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

Continue Reading

બેન્કિંગ, રેલવે સહિત અનેક ક્ષેત્રોમાં થયા ધરખમ ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

2020નું નવું વર્ષ અનેક આશા અને અરમાનો લઇને આવ્યું છે. ત્યારે નવા વર્ષે સામાન્ય લોકોની રોજબરોજની જિંદગી સાથે સંકળાયેલા અનેક નવા નિયમો લાગુ થઇ રહ્યા છે તો અનેક નિયમોમાં ફેરફાર થઇ રહ્યો છે. નવા વર્ષમાં બેન્કિંગ, વીમો તેમજ રેલવે સહિત એવા અનેક ક્ષેત્રો છે કે જેમાં ધરખમ ફેરફારો થઇ રહ્યા છે. આ ફેરફારોની સીધી જ […]

Continue Reading

વિજય માલ્યાને ઝટકો: બેંકોને જપ્ત સંપત્તિ વેચીને રકમ વસૂલવા માટે મળી લીલીઝંડી

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની સંપત્તિને લીલામ કરીને લોનના બાકી પૈસાની વસુલાત કરવા માટે વિશેષ અદાલતે બેન્કોને મંજૂરી આપી દીધી છે. માલ્યા પર 11000 કરોડ રુપિયા કરતા વધારે છે અ્ને માલ્યાને સરકાર આર્થિક ભાગેડુ જાહેર કરી ચુકી છે.જોકે કોર્ટે આ મામલામાં સબંધિત પક્ષોને 18 જાન્યુઆરી સુધી બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે સમય આપ્યો છે. ગયા વર્ષે […]

Continue Reading

રેલવે ભાડા બાદ સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 19 રૂપિયા વધી

સરકારે નવા વર્ષે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 19 રૂપિયા વધારી દીધો છે. જ્યારે હવાઈ ઈંધણની કિંમતમાં 2.6 ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ સરકારે મંગળવારે રેલવે ભાડામાં 1-4 પૈસા પ્રતિ કિલોમીટરના દરથી વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય રેલવેએ તાજેતરમાં જ ભાડું દર્શાવતો એક ચાર્ટ બહાર પાડ્યો હતો. તે મુજબ, 1 જાન્યુઆરી 2020થી […]

Continue Reading

ચેરમેન સિવને કહ્યું- ચંદ્રયાન-3 પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ, ચંદ્રયાન-2નું ઓર્બિટર સાત વર્ષ કામ કરશે

ઈસરો પ્રમુખ કે. સિવને બુધવારે જણાવ્યું કે, સરકારે ચંદ્રયાન-3 પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે, અન્ય સ્પેસ પોર્ટના નિર્માણ માટે ભૂમિ અધિગ્રહણનું કામ પ્રાથમિક તબક્કે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સ્પેસ પોર્ટ તમિલનાડુના તુતુકુડીમાં બનાવવામાં આવશે. ઈસરો પ્રમુખે જણાવ્યું કે, અમે ચંદ્રયાન-2 મિશન દરમિયાન […]

Continue Reading

ભારત અને પાકિસ્તાને પરમાણુ સંસ્થાનું લિસ્ટ જાહેર કર્યું, જેલમાં બંધ કેદીઓની જાણકારી પણ આપી

ભારત અને પાકિસ્તાને બુધવારે પોતપોતાની એટમી સંસ્થાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું હતું કે, આ સિલસિલો છેલ્લા 29 વર્ષથી ચાલી રહ્યો છે. બંને દેશોએ એરબીજાના પરમાણુ સંસ્થા અને સુવિધાઓ પર હુમલો ન કરવાના કરાર કર્યા છે તે અંતર્ગત આ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ પ્રક્રિયા નવી દિલ્હી અને ઈસ્લામાબાદ ખાતે રાજદ્વારી […]

Continue Reading

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો, પાક નુકસાનીની સહાય માટે ખેડૂતો 14 જાન્યુ. સુધી અરજી કરી શકશે

રાજ્ય સરકારની આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે જાન્યુઆરી 2020ના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ નિર્ણય સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે.રાજ્યના નાણાંમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ […]

Continue Reading