હેમંત સોરેન બન્યા ઝારખંડના CM, કોંગ્રેસના 2, RJDના 1 MLAએ લીધા મંત્રી પદના શપથ
JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા. સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ […]
Continue Reading
