નાગરિકતા સુધારણા બિલ પાસ થતાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર
CAB-2019 લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા પથી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સંસદમાં ભલે આ બિલ પર ભારે હોબાળો મચ્યો, વિપક્ષ આ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા રહ્યા, પૂર્વ-ઉત્તર રાજ્યો સહિત દેશના અનેક ભાગોમાં આ બિલનો ભારે વિરોધ કરવામાં આવ્યો પરંતુ રાજસ્થાનમાં વસી રહેલા શરણાર્થીઓને આ બિલ થકી આશાની […]
Continue Reading
