કચ્છના કંડલામાં ટાપુ ઉપરથી મળ્યો સેટેલાઇટ ફોન, નિર્જન ટાપુ પર ફોન આવ્યો ક્યાંથી?

કચ્છમાં કંડલા નજીક આવેલા એક નિર્જન ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના કેટલાક માછીમારો આ ટાપુ પર માછલી સુકવવા ગયા એ સમયે તેમને આ ફોન મળી આવ્યો હતો. આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું ખૂલતા પોલીસને જાણ કરીને સોંપી દેવામાં આવ્યો છે. નિર્જન ટાપુ પર સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો? આ […]

Continue Reading

અલ્પેશ ઠાકોરની ચીમકી LRD ઠરાવ રદ પ્રકરણ : ૪૮ કલાકનું સરકારને અલ્ટીમેટમ ગાંધી આશ્રમ થી ગાંધીનગરની કૂચની ચીમકી

ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અવારનવાર દાવા કરતા હોય છે કે તેમનો પક્ષ એટલે કે ભાજપ ખૂબ જ શિસ્તબદ્ધ છે કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષ જેવું કલ્ચર નથી શિસ્તબદ્ધ પક્ષ ગણાતા ભાજપના નેતાઓજ એલઆરડી ભરતીમાં અનામત વર્ગના મહિલા ઉમેદવારને નુકશાનકારક સરકારના પ્રતિનિધિઓને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ- GADએ ૧લી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવને રદ કરવાની માંગ કરી […]

Continue Reading

કીકવાડ ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં જૂની કીકવાડ ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા એક મહિનાથી દીપડો રહેણાંક વિસ્તારમાં આવી પાલતુ પશુઓનો શિકાર કરી રહ્યો હતો. વનવિભાગે પાંજરું ગોઠવતા ગતરોજ રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ દીપડો પાંજરે પુરાયો હતો. ફ્રેંડ્સ ઓફ એનિમલની ટીમે નાઈટ વિઝન કેમેરા ગોઠવી દીપડાની હિલચાલ કેમેરામાં કેદ કરી હતી. […]

Continue Reading

ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેની આ ખાસિયત નહીં જાણતા હો તમે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે. આ મેદાન 700 કરોડ રૂપિયાના ખર્ચે 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. જે દુનિયાભરના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ […]

Continue Reading

મોટેરા સ્ટેડિયમના 15 પાર્કિંગ પ્લોટમાં 5600 કાર-2100 બસનું પાર્કિંગ, ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવશે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની અને વડાપ્રધાન મોદી સાથે આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે આવનાર છે. આ મુલાકાતને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે, જેનાથી પાર્કિંગની ખાલી જગ્યા […]

Continue Reading

વડોદરાની બ્રાઇટ ડે સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસે પંખો પડતા 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત, તગડી ફી વસૂલ્યા પછી પણ વિદ્યાર્થીઓના જીવને જોખમ

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. બ્રાઇટ સ્કૂલમાં ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જેમાં બે વિદ્યાર્થીઓને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. તગડી ફી વસૂલ કરતી સ્કૂલમાં […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી […]

Continue Reading

LRD આંદોલન મામલે રૂપાણી સરકાર ઝૂકી, અનામતના પરિપત્રને લઈને લેવાયો સૌથી મોટો નિર્ણય

ગુજરાતમાં રૂપાણી સરકારે LRD અનામતના પરિપત્રને લઈને મોટી જાહેરાત કરી છે. LRD મામલે સરકારનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. LRD અનામતના 01-08-2018ના પરિપત્ર કેન્સલ કરીને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. રાજ્ય સરકારના મંત્રી દિલીપજી ઠાકોરે આ વિશે જણાવ્યું છે કે, LRD અનામતના પરિપત્રમાં સુધારો થશે. […]

Continue Reading

કાપડ ફેક્ટરીમાં આગને કારણે 7ના મોત, ફાયર NOC નહોતી, એક જ સીડી હતી, પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર

પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં માત્ર એક જ સીડી હતી. તેમજ […]

Continue Reading

કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દી SVPમાં દાખલ, એકનો રિપોર્ટ નેગેટિવ તો એકનો પોઝિટીવ હોવાની શક્યતા

ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવી ગયો છે. ચીનથી આવેલા બે દર્દી હાલ SVPમાં દાખલ છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બન્ને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા છે. આ અંગે AMCના હેલ્થ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ DivyaBhaskar સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે, […]

Continue Reading