બાવળામાં બોગસ વોટિંગનો વીડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ

ગુજરાતની લોકસભાની 26 બેઠક પર 23મી એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. ગુજરાતની તમામ બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. આ દરમિયાન અમદાવાદના બાવળાના બાપુપુરા ગામમાં બોગસ વોટિંગ થયું હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે કોંગ્રેસે તપાસ કરીને પગલાં લેવાની માંગણી કરી છે. આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નરે ગાંધીનગર જિલ્લાના ચૂંટણી અધિકારીને […]

Continue Reading

Live : ગુજરાતમાં 6 વાગ્યા સુધીમાં 58.99% મતદાન નોંધાયું

17મી લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. રાજ્યની તમામ 26 બેઠકો માટે કુલ 4 કરોડ 51 લાખથી વધુ મતદારો મતદાન કરશે. ભાજપ અને કોગ્રેસના તેમજ નાના પક્ષોના મળીને કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 18 વર્ષથી 19 વયની મતદારોની સંખ્યા દસ લાખથી વધારે છે. આ જ રીતે દિવ્યાંગોની સંખ્યાં દોઢ લાખથી વધારે […]

Continue Reading

જુનાગઢના ભાજપના સાંસદના PA દારૂ અને રોકડા રૂપિયા સાથે પકડયા

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવીત કરવા માટે દારૂ અને રોકડ રૂપિયા સહિત અન્ય કોઈ ભેટ આપવામાં આવે નહીં તે માટે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે, આમ છતાં મતદાન ચાલી રહ્યુ હતું. તે દરમિયાન જુનાગઢમાં વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને ત્રણ લાખ રૂપિયા […]

Continue Reading

મતદાર યાદીમાંથી નામ ગાયબ થતાં હૃદયરોગના હુમલામાં એકનું મોત

લોકસભાના ત્રીજા તબક્કા માટે મંગળવારે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન કેરળના અલગ અલગ બૂથ પર સાત લોકોનાં મોત થયા છે. સાતમાંથી એક વ્યક્તિનું મોત મતદાર યાદીમાં નામ ન હોવાથી હૃદયરોગનો હુમલો આવવાથી થયું છે. વ્યક્તિ જ્યારે મતદાન આપવા પહોંચ્યો ત્યારે તેનું નામ યાદીમાં ન હોવાથી તેને હુમલો આવી ગયો હતો. બીજા એક વ્યક્તિ મરાર વેણુગોપાલ […]

Continue Reading

રાજકોટમાં ગુપ્ત મતદાન નિયમનો ભંગ, EVM અને VVPATનો VIDEO થયો વાઈરલ

રાજકોટમાં મતદાનનાં વખતે ચૂંટણી નિયમનો ભંગ થયો છે. આજે જ્યારે દેશભરમાં ગુપ્ત મતદાનની જાગૃતિ ફેલાવવામાં આવે છે ત્યારે રાજકોટનાં ભાજપ કોંગ્રેસ બંને પ્રતિસપર્ધીઓનો વીડિયો વાયરલ થયો છે કે તેઓને વોટ મળી રહ્યો છે. ભાજપનાં મોહન કુંડારિયા અને કોંગ્રેસનાં લલિત કગથરાને વોટ મળતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ […]

Continue Reading

મતદાનની સાથે સાથે, 13 ટકા મતદાન, જાણો ગુજરાતમાં મતદાનની તમામ જરૂરી વિગતો

ગુજરાત ભરમાં આજે ચૂંટણીને લઈને મતદાનનો અવસર લોકોને મળ્યો છે. લોકો અહીં ઠેરઠેર મતદાન કરતા હોવાને પગલે એક ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ વહેલી સવારથી જ લાંબી કતારો પણ જોવા મળી છે. અહીં મતદાનને લગતી તે તેમામ માહિતી આપને વાંચવા મળશે જે માટે આપને પેજ રિફ્રેશ કરતાં રહેવું. – અરવલ્લી: માલપુરના ટુણાદર ગામે ચુંટણી […]

Continue Reading

પીએમ મોદીએ મતદાન પહેલા માતા હીરાબેનના પગે લાગી લીધા આશીર્વાદ

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ […]

Continue Reading

કલા ગુરૂ જ્યોતિ ભટ્ટને વડોદરામાં પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરાયો

વિવિધ કલા આયામોમાં સિધ્ધહસ્ત વડોદરાના કલા દિગ્ગજ જ્યોતિ ભટ્ટને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. જોકે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ એવોર્ડ સ્વીકારવા દિલ્હી જઇ શક્યા ન હતા. તેને અનુલક્ષીને ગુજરાતના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે તેમના નિવાસસ્થાને જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જ્યાં ભારતના રાષ્ટ્રપતિ વતી પદ્મ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. […]

Continue Reading

નર્મદાઃ ભાજપ યુવા મોરચાની રેલીમાં બાઇક પર જતાં યુવકોનું અકસ્માત, 3નાં મોત

નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં મૃતક યુવકો કામેથી બહાર ગયા હતા જેઓ કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં તેઓને કાળ ભેટ્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે નર્મદાના પ્રતાપપુરા […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને. લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાશે અને મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, […]

Continue Reading