ગેરકાયદેસર હથિયારો વેચતાં 3 ગન ડિલરો સામે ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો
શહેરમાં ગન ડિલરો ગેરકાયદેસર રીતે હથિયારો વેંચતા હોવાનું સામે આવ્યું છે. બિલ અને રેકર્ડ વગર નેહરુનગર, સેટેલાઈટ અને સુભાષબ્રિજના ગનહાઉસના માલિકોએ હથિયારો ખોડિયારનગર વિસ્તારમાં લગ્નપ્રસંગમાં થયેલા ફાયરિંગના આરોપીઓને આપ્યા હતા. આરોપીઓ વધુ પૈસા આપી આ હથિયાર લાવ્યા હતા. ગન હાઉસના માલિકો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. નોંધણી વગર હથિયાર આપવા અંગેનું કૌભાંડ સામે […]
Continue Reading
