અફઘાનિસ્તાન : કાબુલમાં લગ્નોત્સવ દરમિયાન વિસ્ફોટમાં 60થી વધુ લોકોનાં મૃત્યુ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન દરમિયાન કરાયેલા બૉમ્બ-વિસ્ફોટમાં 60 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 180 કરતાં વધારે લોકો ઘાયલ થયા છે. આ હુમલો શહેરના શિયા સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારમાં થયો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ આ હુમલાની નિંદા કરી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તાલિબાને પણ હુમલાની જવાબદારી સ્વીકારવાની ના પાડી […]
Continue Reading
