બેડમિન્ટન: વલ્ડ રેન્કિંગમાં ૬ઠ્ઠા સ્થાને રહેલી પીવી સિંધુનો ઇન્ડિયા ઓપન સેમીફાઇનલમાં પરાજય
ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ શનિવારે અહીં યોનેક્સ સનરાઇઝ ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમીફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. અહીં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમના કે.ડી.જાધવ ઈન્ડોર હોલમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં ચીનની ત્રીજી વરીયતા બિંગજિયાઓએ બીજી સીડ ભારતીય ખેલાડીને 23-21, 21-18થી પરાજય આપ્યો હતો. ફાઇનલમાં વર્લ્ડ રેન્કિંગમાં સાતમાં સ્થાન પર રહેલી ચીનની ખેલાડીનો સામનો […]
Continue Reading
