સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર અનિલ યાદવની ફાંસી પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી

સાડા ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાના આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ દ્વારા 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર […]

Continue Reading

કોરોના ઈફેક્ટ: મોરબીનો સિરામિક ઉદ્યોગ 15 દિવસમાં ઠપ થઈ જશે

ચાયના સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવનાર કોરોના વાઈરસની અસર મોરબીના સિરામિક વિટ્રીફાઈડના ઉદ્યોગ પર થઈ છે. સિરામિક પ્લાન્ટમાં  કિલનમાં વપરાતા રોલ તેમજ રો માટીરીયલ્સ તથા મશીનરી બધી વસ્તુ ચાઇના માંથી આવી રહ્યી છે પરંતુ કોરોના વાયરસના કારણે આ રો માટીરીયલ્સ તેમજ મશીનરી પાર્ટની સપ્લાય કરવાનો ચાયના સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે. તેથી હવે ફક્ત ૧૫ […]

Continue Reading

ચીનમાં વધુ 136ના મોત, મૃત્યુઆંક બે હજારને પાર, રશિયામાં પ્રવેશવા પર ચીનના નાગરિકો પર પ્રતિબંધ મૂકાયો

કોરોના વાઈરસથી ચીનમાં વધુ 136 લોકોના મોત સાથે મૃત્યુઆંક 2004 થયો છે. ચીનના હેલ્થ કમિશન રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે માત્ર હુબેઈ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 132ના મોત થયા છે. ચીનમાં 1749 નવા કેસ નોંધાયા છે જેમાંથી હુબેઈમાં 1963 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 74185 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરુવારથી ચીનના નાગરિકોને રશિયામાં પ્રવેશ નહીં કરી […]

Continue Reading

અમેરિકન રાષ્ટ્રપતિ પત્ની સાથે આગરા પણ જશે, તાજમહેલની આજુ-બાજુની દુર્ગંધ દૂર કરવા યમુનામાં પાણી છોડાયું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 11:55 વાગે ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પહોંચવાના છે. તેઓ ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અહીં તેઓ વડાપ્રધાન મોદી સાથે અંદાજે 1 લાખ લોકોને સંબોધન કરશે. ત્યારપછી સાંજે ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા તાજમહેલ જોવા માટે આગરા રવાના થશે. […]

Continue Reading

મોદી મને ગમે છે પરંતુ અત્યારે ટ્રેડ ડીલ નહીં કરૂ: ડોનાલ્ડ ટ્રમ્પ

આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવવા અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને મિત્ર તરીકે નરેન્દ્ર મોદી પસંદ છે, પરંતુ હાલ ભારતની સાથે ટ્રેડ ડીલ નહીં કરુ. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ. પરંતુ હાલ હું મોટી ડીલ કરવાનો નથી. ભવિષ્યમાં એ વિશે જરૂર વિચારીશ. તેમણે કહ્યું કે અમેરિકી […]

Continue Reading

સ્કીઇંગ માટે બરફ નહોતો એટલે રિસૉર્ટે હેલિકૉપ્ટરથી 50 ટન બરફ મગાવ્યો

ફ્રાન્સના પાયરેની ક્ષેત્રના બહુચર્ચિત સ્કી રિસૉર્ટ લુચોન સુપર બૅગનર્સના ઢોળાવ પર સ્કીઇંગ માટે પૂરતા પ્રમાણમાં બરફના અભાવે એ સ્કી રિસૉર્ટ બંધ થવાની તૈયારીમાં હતો, પરંતુ એ સમસ્યાના ઉકેલ માટે સ્થાનિક સુધરાઈએ હેલિકૉપ્ટર દ્વારા બરફ મગાવવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણય અનુસાર બે દિવસોમાં ૫૦ ટન કરતાં વધારે બરફ મગાવવામાં આવ્યો હતો. હેલિકૉપ્ટરની એક ટ્રિપનો ખર્ચ […]

Continue Reading

કચ્છના કંડલામાં ટાપુ ઉપરથી મળ્યો સેટેલાઇટ ફોન, નિર્જન ટાપુ પર ફોન આવ્યો ક્યાંથી?

કચ્છમાં કંડલા નજીક આવેલા એક નિર્જન ટાપુ ઉપરથી સેટેલાઇટ ફોન મળી આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. આ વિસ્તારના કેટલાક માછીમારો આ ટાપુ પર માછલી સુકવવા ગયા એ સમયે તેમને આ ફોન મળી આવ્યો હતો. આ ફોન સેટેલાઇટ ફોન હોવાનું ખૂલતા પોલીસને જાણ કરીને સોંપી દેવામાં આવ્યો છે. નિર્જન ટાપુ પર સેટેલાઇટ ફોન ક્યાંથી આવ્યો? આ […]

Continue Reading

કોરોના વાયરસઃ ચીનમાં 1900ના મોત, વુહાનની મોટી હોસ્પિટલના ડાયરેકટરનુ પણ મોત

કોરોના વાયરસના કારણે ચીનમાં લોકોનો મોતને ભેટવાનો સીલસીલો યથાવત છે. વાયરસના કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા 1900 સુધી પહોંચી ચુકી છે. ચીનમા સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે.કારણકે દર્દીઓની સારવાર કરનારા હેલ્થ વર્કર્સ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. કોરોના વાયરસનુ એપી સેન્ટર મનાતા હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાં એક મોટી હોસ્પિટલના ડાયરેક્ટરનુ પણ કોરોનાના કારણે […]

Continue Reading

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પહેલી બેઠક કાલે યોજાશે, મંદિર નિર્માણ મુહૂર્ત અને રૂપરેખા પર ચર્ચા થશે

સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બુધવારે પહેલી બેઠક યોજાશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઇને કામ પૂર્ણ થવા સુધીની તમામ વાતો પર વિચાર કરવામાં આવશે. લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે મંદિર […]

Continue Reading

વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો આપણને સહુને તેની અસર પડી શકે

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) મુદ્દે સર્વોચ્ચ અદાલતે કડક વલણ દાખવ્યા બાદ વોડાફોન-આઈડિયાની સ્થિતિ વધુ કફોડી બની છે. વોડાફોનના બ્રિટન સ્થિત CEO નિક રીડ પછી બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ વોડાફોનની સંભવિત નાદારી અંગે નિવેદન આપ્યા પછી હવે એ પ્રશ્નો ચર્ચાસ્પદ બન્યા છે કે વોડાફોન-આઈડિયા જો નાદારી નોંધાવે તો તેનાંથી દેશના અર્થતંત્રને શું નુકસાન […]

Continue Reading