PAKની સંસદમાં તુર્કીના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ- કાશ્મીરનો મુદ્દો અમારા દિલની પણ નજીક

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયબ અર્દોગને (Recep Tayyip Erdogan)કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. અર્દોગને પાકિસ્તાનની (Pakistan) સંસદમાં સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણા કાશ્મીરી ભાઈ-બહેન દશકોથી ઘણું બધુ સહન કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે ભારતનું નામ લીધા વગર કહ્યું હતું કે હાલમાં ઉઠાવેલા એકતરફી પગલાના કારણે તેમની પીડા વધી ગઈ છે. […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથવિધિમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 16 ફેબ્રુઆરીના આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હવે શપથ ગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે તેના પર સૌની નજર છે. શું કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં તેની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત […]

Continue Reading

નિઝામના 325 કરોડ રૂપિયાના કેસમાં પાકની હાર અને ભારતની જીત

હૈદ્રાબાદના નિઝામના ખજાના સાથે જોડાયેલા 70 વર્ષ જુના કેસમાં આખરે ચુકાદો ભારત પક્ષે આવ્યો છે અને આ મોરચે પણ પાકિસ્તાનની હાર થઈ છે. લંડનમાં ચાલી રહેલા આ કેસ અંગે એક અંગ્રેજી અખબારના અબેવાલ પ્રમાણે ભારતને આ કેસ જીતવાના કારણે 325 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ 20 સપ્ટેમ્બર, 1948થી લંડનના એક બેન્કના એકાઉન્ટમાં પડેલી હતી. […]

Continue Reading

ટ્રમ્પ જે મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે તેની આ ખાસિયત નહીં જાણતા હો તમે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવવાના છે. જ્યાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. આ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા ખાતે આવેલું છે. જેનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે. આ મેદાન 700 કરોડ રૂપિયાના ખર્ચે 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. જે દુનિયાભરના લોકો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટુ […]

Continue Reading

કોરોનાવાઈરસનું સંક્રમણ વધ્યુ તો ભારતમાં દવા, મોબાઈલ અને વાહન મોંઘા થાય તેવી શકયતા

ચીનમાં કોરોનાવાઈરસનું સંક્રમણ જો વધશે તો ચીનની અર્થવ્યવસ્થા સિવાય ભારતની અર્થવ્યવસ્થા અને આમ લોકો પર પણ તેની અસર થશે. આયાતને અસર થવાના પગલે કાર, સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ અને કેટલીક દવાઓની કિંમતમાં વધારો થઈ શકે છે. હાલ એવી પણ એક શકયતા છે કે કોરોનાવાઈરસથી ચીનના કેટલાક પ્રાંતોમાં રજાઓ લાંબી ખેંચાઈ શકે છે. જો આમ થાય છે તો […]

Continue Reading

આ વયોવૃદ્ધ જાપાનીઓ ખોલે છે દીર્ઘાયુ હોવાના રાઝ

જાપાનીઓએ ફરી એક વાર વિશ્વના સૌથી મોટા પુરુષ હોવાનો ગિનેસ રેકોર્ડ કર્યો છે. 112 વર્ષ અને 344 દિવસના ચિતેશુ વતનાબેનો જન્મ જાપાનના ઉત્તરીય વિસ્તારમાં 1907માં થયો હતો અને તેઓ કાયમ હસતા રહેવામાં અને સ્મિત કરવામાં વિશ્વાસ રાખે છે. આ પહેલાં વિશ્વના સૌથી મોટી ઉંમરનો પુરુષ (112) પણ જાપાનમાં હતો, જેનું પાછલા મહિને જ નિધન થયું […]

Continue Reading

મોટેરા સ્ટેડિયમના 15 પાર્કિંગ પ્લોટમાં 5600 કાર-2100 બસનું પાર્કિંગ, ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવશે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની અને વડાપ્રધાન મોદી સાથે આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે આવનાર છે. આ મુલાકાતને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે, જેનાથી પાર્કિંગની ખાલી જગ્યા […]

Continue Reading

એમેઝોનના CEO જેફ બેઝોસે રૂપિયા 1,172 કરોડમાં ઘર ખરીદ્યું, લોસ એન્જેલસમાં સૌથી મોંઘો પ્રોપર્ટી સોદો

વિશ્વના સૌથી શ્રીમંત અને એમેઝોનના CEO જેફ બેઝોસે લોસ એન્જેલસના બેવર્લી હિલ્સ શહેરમાં વિક્રમજનક 16.50 કરોડ ડોલર (1,172 કરોડ રૂપિયા)માં ઘર ખરીદ્યું છે. અમેરિકાના બિઝનેસ ન્યુઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે બેઝોસે વોર્નર એસ્ટેટ મેન્સન મીડિયા બિઝનેસમેન ડેવિડ ગેફેન પાસેથી ખરીદ્યું છે. લોસ એન્જેલસમાં આ કોઈ અત્યાર સુધીની આ સૌ પ્રથમ વખત સૌથી મોંઘો […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી લડતા ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ માટે કોર્ટે રાજકીય પાર્ટીઓને જણાવ્યું કે, તેઓ ચૂંટણી લડી રહેલા તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની વિગતો વેબસાઈટ પર જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ચિમકી આપતા રાજકીય પક્ષોને જણાવ્યું છે કે […]

Continue Reading

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝને પાંચ વર્ષની જેલ

પાકિસ્તાનની કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ટેરર ફન્ડીંગના મામલામાં દોષી જાહેર કર્યો છે. અદાલતે આતંકી પ્રમુખ અને મુંબઈ 26-11 હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદને 5 વર્ષની સજા સંભળાવી છે. લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટના ન્યાયાધિશ અરશદ હુસૈન ભુટ્ટાએ જમાત-ઉદ-જાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકી ગતિવિધીઓ માટે ફન્ડીંગ કરાવવાના બે મામલામાં ગુરૂવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. […]

Continue Reading