પ્રિયંકા ચોપરા જોનસે મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું

બોલિવૂડથી હોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ ચલાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તણે આ તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી જ્યારબાદથી તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યા હતા. આ ફોટોશૂટ તેણે instylemagazineના જુલાઈ 2019ના અંક માટે કરાવ્યું છે. તસવીરો વાયરલ થતા જ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી […]

Continue Reading

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન, તસવીરો એવી કે જોતા જ રહી જશો સ્ટાઈલિશ સ્ટાર્સની વાત કરવામાં આવે તો આ યાદીમાં ટીવીની કેટલીય એક્ટ્રેસનું નામ સામેલ છે. ખાસ કરીને કસૌટી જિંદગીની ત્રણ એક્ટ્રેસ ગ્રેમરસના મામલે ટીવીની કેટલીય સ્ટાર્સને આકરી ટક્કર આપતી જોવા મળે છે. કોમોલિકા, પ્રેરણાની સાથે નિવેદિતા એટલે કે પૂજા બેનરજીની સ્ટાઈલ […]

Continue Reading

પાયલ રોહતગીએ કર્યુ શિવાજીનું અપમાન, ભડકેલી NCPએ કરી ધરપકડની માંગ

એક વાર ફરીથી અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી સમાચારોમાં છે. આ વખતે પણ કારણ તેમનુ એક ટ્વીટ છે પરંતુ આ વખતે તેમણે પોતાની વાત માટે ટ્વીટર પર માફી માંગી જો કે આના માટે પણ તેમને ઘણી ટીકાઓ સહન કરવી પડી છે, NCPએ પાયલ રોહતગી પર પોલિસમાં ફરિયાદ કરવાની માંગ કરી છે. NCPનું કહેવુ છે કે […]

Continue Reading

ફિલ્મજગતના પીઢ કલાકાર દિન્યાર ક્રોન્ટ્રાકટરનું ૭૯ વરસની વયે થયું નિધન

ફિલ્મજગતના પીઢ કલાકાર દિન્યાર ક્રોન્ટ્રાકટરનું ૭૯ વરસની વયે બુધવારે સવારે નિધન થયું. વૃદ્ધાવસ્થાથી થતી તકલીફોથી તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. તેમના પરિવારના અનુસાર તેઓ લાંબા સમયથી માંદા હતા. ૨૦૧૯માં જ તેમને સરકાર તરફતી પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. દિન્યાર કોન્ટ્રાકટરે ૧૯૬૬માં કારકિર્દીની શરૃઆત કરી હતી. મુંબઇ દૂરદર્શનની ડીડી-૨ ચેનલ મુંબઇમાં લોન્ચ થઇ ત્યારે તેમણે […]

Continue Reading

નવજોત સિધૂએ પત્ર લખી અર્ચનાને શોની ખુરશી છોડવા કહ્યું

પુલવામા હુમલા અંગે કરેલા એક નિવેદન બાદ વિવાદમાં ફસાયેલા નવજોત સિંઘ સિધૂને અવાર-નવાર કપિલ શર્માનાં શોમાં યાદ કરવામાં આવે છે. તેઓ કપિલ શર્માનાં શોમાં જજ તરીકે કામ કરી ચૂક્યા છે. તેમની જગ્યાએ હવે અર્ચના પૂરણ સિંહ આ શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે. તેમણે પત્ર દ્વારા અર્ચનાને જજની ખુરશી છોડવા માટે કહ્યું છે. શનિવારનાં એપિસોડમાં […]

Continue Reading

પિયુષ ગોયલ પર રિતેશ દેશમુખનો પલટવાર, તમે 7 વર્ષ મોડા છો

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પૂર્વ પ્રધાનમંત્રી બિલાસરાવ દેશમુખ વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ જેના પર તેમના પુત્ર રિતેશ દેશમુખે પલટવાર કર્યો છે. રિતેશ દેશમુખે નિવેદન જાહેર કરીને પિયુષ ગોયેલને જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે કહ્યુ કે એ સાચુ છે કે મે તાજ અને ઓબેરૉય હોટલમાં ગયો હતો પરંતુ એ વાત ખોટી છે કે હું એ […]

Continue Reading

‘કબીર સિંહ’નું ટ્રેલર થયું રિલીઝ, સોશિયલ મીડિયા પર પ્રશંસકોએ કરી ભરપુર પ્રશંસા

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘કબીર સિંહ’ના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. શાહિદની ફિલ્મ હોય એટલે તેની એક્ટીંગ અંગે તો કહેવુ જ શું? આજે ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલરમાં શાહિદ કપૂર એક ઝનુની આશિકનો જોરદાર રોલ નિભાવી રહ્યો છે. શાહિદની આ ફિલ્મ 2017માં આવેલી તેલુગૂ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશીયલ રીમેક છે. […]

Continue Reading

હૃતિક રોશન પોતાની ફિલ્મ ‘બેંગબેંગની સિકવલમાં કામ કરશે

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ જલદી જ રિલીઝ થવાની છે. ત્યારે તેણે આગામી ફિલ્મ અંગે પણ નિર્ણય લઇ લીધો છે. તે ફરી એકશન ફિલ્મમાં કામ કરવાનો છે. તેની રિલીઝ થયેલી ફિલ્મ બેંગબેંગ’ની સિકવલની વાત ચાલી રહી છે, જે માટે અભિનેતાએ પોતાની સંમતી આપી છે.  મીડિયા રિપોર્ટસન ીવાત સાચી માનીએ તો હૃતિકે પોતાની ફિલ્મ ‘બેંગબેંગ’ સિકવલ માટે […]

Continue Reading

સપના ચૌધરીએ શોર્ટ સ્કર્ટમાં ફોટો પોસ્ટ કરી, ટ્રોલ થઇ

હરિયાણાની ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી હાલમાં ભાજપા નેતા મનોજ તિવારી સાથે ચૂંટણી રેલીઓમાં જોવા મળી રહી છે. તેઓ નેતાઓ પર તીખી પ્રતિક્રિયા પણ આપી રહી છે અને સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ છે, જેને કારણે સપના ચૌધરી હંમેશા ચર્ચાઓમાં રહે છે. પરંતુ આજે તેમની ચર્ચા તેમના નિવેદન કે ડાન્સને કારણે નથી થઇ […]

Continue Reading

અક્ષયકુમારને મળેલા નૅશનલ અવૉર્ડ પર ઊઠ્યા સવાલો

અક્ષયકુમાર ઇન્ડિયાનો નાગરિક ન હોવાથી તેને મળેલા નૅશનલ અવૉડને લઈને સવાલો ઊઠી રહ્યા છે. જોકે આ દુનિયાની કોઈ પણ વ્યક્તિએ ભારતીય ફિલ્મમાં કામ કર્યું હોય તો તે નૅશનલ અવૉર્ડ્‍‍સને લાયક છે. અક્ષયકુમારે લોકસભાના ઇલેક્શનમાં વોટિંગ ન કર્યું હોવાથી તે હાલમાં ચર્ચામાં છે. અક્ષયે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તેની પાસે કૅનેડાનું નાગરિકત્વ છે અને એને લઈને […]

Continue Reading