રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન

ફિલ્મ જગત

રિયલ લાઈફમાં કોમોલિકાને માત આપે છે અનુરાગની બહેન, તસવીરો એવી કે જોતા જ રહી જશો

સ્ટાઈલિશ સ્ટાર્સની વાત કરવામાં આવે તો આ યાદીમાં ટીવીની કેટલીય એક્ટ્રેસનું નામ સામેલ છે. ખાસ કરીને કસૌટી જિંદગીની ત્રણ એક્ટ્રેસ ગ્રેમરસના મામલે ટીવીની કેટલીય સ્ટાર્સને આકરી ટક્કર આપતી જોવા મળે છે. કોમોલિકા, પ્રેરણાની સાથે નિવેદિતા એટલે કે પૂજા બેનરજીની સ્ટાઈલ હાલ ભારે લોકપ્રિય છે. રીલ લાઈફમાં તો તે ત્રણેય જેટલી સ્ટાઈલિશ દેખાય છે. અસલી જિંદગીમાં પણ પોતાના ગ્લેમર લુકથી કોમોલિકા, પ્રેરણા અને નિવેદિતા આગ લગાવી દે છે.

આમ તો હિના ખાનની સાથે જો સ્ટાઈલના મામલે કોઈની ચર્ચા થઈ રહી છે તો તે અન્ય કોઈ નહિ બલકે પૂજા બેનરજી છે. પૂજા બેનરજીએ ફરી એકવાર પાણીમાં એવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોતા જ તમે નજર નહિ હટાવી શકો… આમ તો હિના ખાનની સાથે જો સ્ટાઈલના મામલે કોઈની ચર્ચા થઈ રહી છે તો તે અન્ય કોઈ નહિ બલકે પૂજા બેનરજી છે. પૂજા બેનરજીએ ફરી એકવાર પાણીમાં એવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોતા જ તમે નજર નહિ હટાવી શકો…