લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ ડેટ ફાઇનલ, આ દિવસે પડદા પર છવાશે આમિર ખાન

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાના જન્મદિવસથી સતત ચર્ચામાં છે. કારણ કે પોતાના જન્મદિવસના દિવસે આમિરે પોતાની આગામી ફિલ્મ વિશે જાહેરાત કરી હતી. ત્યારથી સતત તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને માહિતી સામે આવતી રહે છે. હવે આમિરના ફેન્સ માટે એક મોટી ખુશખબરી સામે આવી છે. આમિરની ફિલ્મ માટે તેને વધુ રાહ જોવી પડશે […]

Continue Reading

હવે મોદીની બાયોપિક 24 મેના રિલીઝ થશે

વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ હવે 24 મે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પછી રિલીઝ કરાશે તેમ ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મમમાં વિવેક ઓબેરયો વડાપ્રધાન મોદીની ભૂમિકામાં છે. અગાઉ વડાપ્રધાન મોદી પર આધારિત બાયોપિક 11 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી પરંતુ આચારસંહિતાને પગલે ચૂંટણી પંચે તેના પર […]

Continue Reading

શાહરુખ સાઉથની ફિલ્મમાં નેગેટિવ રોલ કરશે

બોલિવૂડના બેતાજ બાદશાહના હુલામણા નામથી જાણીતો મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાન સાઉથની એક આગામી ફિલ્મમાં વિલનનો રોલ કરે એવી શક્યતા હોવાની માહિતી મળી હતી. સાઉથના સુપર સ્ટાર મનાતા અભિનેતા વિજયની થલપતિ 63 નામની ફિલ્મમાં શાહરુખ ખાન વિલનનો રોલ કરશે એવો દાવો વિજયના પ્રવક્તાએ કર્યો હતો. આ પ્રવક્તાએ એક પોર્ટલને આપેલી માહિતી મુજબ આ રોલ […]

Continue Reading

ટેન્શનમાં હોઉં ત્યારે માતાપિતાથી દૂર થઇ જાઉં છું : ટાઇગર શ્રોફ

હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે હું ટેન્શનમાં હોઉં અથવા બહુ લો ફીલ કરતો હોઉં ત્યારે પરિવારથી દૂર ક્યાંક રજાઓ ગાળવા ઉપડી જાઉં છું. ‘મારું ટેન્શન કે નિરાશા માતાપિતાથી દૂર રહે એવા મારા પ્રયાસો હોય છે. મારી સમસ્યા એમની સમસ્યા ન બની રહે એટલા માટે ટેન્શનમાં હોઉં કે ક્યારેક કોઇ વાતે હતાશ હોઉં ત્યારે […]

Continue Reading

25 વર્ષ બાદ વાસુ ભગનાની-ડેવિડ ધવન સાથે કામ કરશે, વરૂણ ધવન-સારા અલીને લઈ ‘કુલી નંબર 1’ બનાવશે

24 એપ્રિલના રોજ બોલિવૂડ સ્ટાર વરૂણ ધવનનો 32મો જન્મદિવસ છે. આ દરમિયાન ડેડી ડેવિડ ધવને દીકરાને બર્થડે ગિફ્ટ આપતા ફિલ્મ ‘કુલી નંબર 1’ની રિમેકની જાહેરાત કરી છે. આ ફિલ્મ માટે 25 વર્ષ બાદ વાસુ ભગનાની તથા ડેવિડ ધવન સાથે કામ કરશે. વરૂણ ધવની સાથે આ ફિલ્મમાં સારા અલી ખાન હશે. ઓગસ્ટમાં શૂટિંગ શરૂ થશેઃ ટ્રેડ […]

Continue Reading

Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કેરેકટર્સને ટ્રિબ્યુટ આપવા માટે ગૂગલે માર્વેલ સાથે હાથ મિલાવ્યા છે. જો તમે ગૂગલ સર્ચમાં થેનોસ ટાઈપ કરશો અને બાદમાં જમણી બાજુ દેખાતા Infinity Stone Studdet Gauntlet પર ક્લિક કરશો, તો તમારી સ્ક્રીન પર કંઈ કેવું દેખાશે કે તમે ચોંકી ઉઠશો. આ બટન પર ક્લિક કર્યા બાદ […]

Continue Reading

કરન જોહરની ફિલ્મથી ડેબ્યૂ કરશે શ્રીદેવીની નાની દીકરી ખુશી, પિતા બોની કપૂર જાતે હિરો પસંદ કરશે

જાહન્વી કપૂર બાદ હવે તેની નાની બહેન ખુશી કપૂર પણ બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. ખુશી કપૂરે જ આ વાતની માહિતી આપી હતી. જાહન્વી તથા ખુશી બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયાના સેલિબ્રિટી ટોક શો ‘BFF’s વિથ વોગ’ પર આવ્યા હતાં. અહીંયા તેમણે અંગત જીવનને લઈને પણ વાત કરી હતી. આ સાથે જ ખુશીએ બોલિવૂડ ડેબ્યૂ અંગે પણ […]

Continue Reading

અક્ષય કુમારની ‘કંચના’માં અમિતાભ બચ્ચન, પહેલી જ વાર ટ્રાન્સજેન્ડરનો રોલ કરશે

2011માં આવેલી તમિળ હોરર કોમેડી ફિલ્મ ‘મુની 2: કંચના’ જબરજસ્ત હિટ રહી હતી. હવે આ ફિલ્મની હિંદી રિમેક બની રહી છે. હિંદી રિમેકને તમિળ ફિલ્મના જ ડિરેક્ટર રાઘવ લોરેન્સ ડિરેક્ટ કરી રહ્યાં છે. જેમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે. અક્ષય કુમાર ફિલ્મમાં રાઘવનો રોલ પ્લે કરવાનો છે. તમિળમાં આ રોલ લોરેન્સ રાઘવેન્દ્રે કર્યો હતો. રાઘવ […]

Continue Reading

શૂટિંગ દરમિયાન વિકી કૌશલને અકસ્માત નડ્યો, ચહેરા પર 13 ટાંકા

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ એક દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાતમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના ચહેરા પર ગંભીર ઈજા પહોંચી છે. વિકી કૌશલ એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ઈજા પહોંચી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ માહિતી પોતાના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને આપી છે. તરણ આદર્શે જણાવ્યું […]

Continue Reading

આજથી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કલંક’ રિલીઝ

આમ તો નવી ફિલ્મો શુક્રવારે રિલીઝ થતી હોય છે. પરંતુ અમુક વખતે એ સિવાયના વારમાં રિલીઝ કરવામાં આવે છે. ધર્મા પ્રોડકશન, ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ અને નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ બેનરની નિર્માતા કરણ જોહર, સાજીદ નડિયાદવાલા, હિરૂ જોહર અને અપૂર્વ મહેતા તથા નિર્દેશક અભિષેક બર્મનની ફિલ્મ ‘કલંક’ આજ બુધવારથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, […]

Continue Reading