20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારીકાઇની નિરિક્ષણ કરવામાં આવશે. તેણે પોતાને કોરોનાથી પોતાને કેવી રીતે બચાવ્યુ છે તેનુ સતત નિરિક્ષણ કરવામાં આવશે. જે ક્ષેત્ર પોતાના ત્યાં હોટસ્પોટ નહી બનવા દે, તથા જેને હોટસ્પોટ બનવાની આશંકા ઓછી છે ત્યાં 20 એપ્રિલથી કેટલીક છૂટ આપવામાં આવશે. પરંતુ તેમા પણ કેટલીક શરતો હશે. લોકડાઉનના નિયમો તૂટશે અને કોરોનાના કેસ વધશે તો તરત જ આ પરવાનગી પરત લઇ લેવામાં આવશે.
20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારીકાઇની નિરિક્ષણ કરવામાં આવશે
જ્યા લોક ડાઉન કોરોના નો ઉપદ્રવ ઓછો છે ત્યાં ૨૦મી એપ્રિલથી આશિક છૂટછાટ આપવામાં આવશે પરંતુ નિયમોનો ભંગ થશે તો આ છૂટછાટ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવશે. લોકડાઉનનો નિયમ તૂટશે તો તમામ પરમિશન પાછી લઈ લેવાશે. કોઈએ લાપરવાહી કરવાની નથી અને કોઈને કરવા પણ દેવાની નથી.
પ્રધાન મંત્રી ગરીબ યોજના મારફતે તમામ પ્રયાસો
સરકાર તરફથી આ એક ડેડલાઈન જાહેર કરવામાં આવશે. 20 એપ્રિલથી કેટલાક વિસ્તારોમાં થોડી ઘણી છૂટછાટ સાથે ગરીબ ભાઈઓ માટે આજીવિકાને ધ્યાને રાખીને કરવામાં આવી છે. રોજરોટી કમાનારા જ મોટો પરિવાર છે. ગરીબોના જીવનમાં આવેલી મુશ્કેલી દૂર કરવા માટે પ્રધાન મંત્રી ગરીબ યોજના મારફતે તમામ પ્રયાસો કર્યા છે. નવી ડેડલાઈન બનાવતા પણ તેમના હિતોનું ૂરતું ધ્યાન રાખ્યું છએ. આ રવી કાપણી પણ ચાલુ છે. કેનદ્ર્ અને રાજ્ય સરકાર મળીને પ્રયાસ કરી રહી છે. ખેડૂતોને સૌથી ઓછી મુશ્કેલી પડે. દેશમાં દવાથી લઈને રાશન સુધી પૂરતો ભંડાર છે. સપ્લાય ચેનની તકલીફો સતત દૂર કરાઈ રહી છે. આપણે ખૂબજ ઝટપથી આગળ વધી રહ્યા છીએ.