ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં વહેલી સવારે અંધાધુંધ ફાયરિંગ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની એક મસ્જિદમાં વહેલી સવારે અંધાધુંધ ફાયરિંગ થયું છે. જેમાં 27 લોકોના મોત થયા છે. આ ફાયરિંગ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન આજ મસ્જિદની મુલાકાતે હતી, સદનસીબે ટીમ માંડ બચી છે. જોકે પોલીસના કહેવા મુજબ સ્થિતિ હજુ પણ ગંભીર છે અને ફાયરિંગ કરનાર હુમલાખોરો પકડાયા નથી.