ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓ માટે ટવીટર પર ટીપ્‍પણી મુકવી અને માફી માગવાનો રીટ્વીટ કરવાનો સિલસિલો ચાલુ જ છે : ફરી શશિ થરુરના ટ્વીટ અંગે વિવાદ

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસનાં સાંસદ શશિ થરુર એકવાર ફરીથી પોતાનાં ટ્વીટ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. ભાજપ અને સીપીએમએ થરૂર પર માછીમાર સમુદાયનાં અપમાનનો આરોપ લગાવતા તેમની માફી કનિદૈ લાકિઅ માંગવાની માંગ કરી છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુઅનંતપુરમના સાંસદ થરૂરે હાલમાં જ તિરુવનંતપુરમની એક માછલી બજારમાં ગયાહ તા અને ત્યાં કનિદૈ લાકિઅ માછલીઓ વેચી અકિલા રહેલી મહિલાઓ સાથે વાત કરીને કેટલીક તસ્વીરો રજુ કરી હતી.

ત્યાર બાદ થરૂરે ટ્વીટ કર્યું કે, શાકાહારી, અતિસંવેદનશીલ (સ્કીમિશ) કનિદૈ લાકિઅ સાંસદ હોવા છતા પણ માછલી બજાર જઇને ખુબ જ ઉત્સાહીત છું. થરૂરના અતિસંવેદનશીલનાં અકીલા ઉપયોગથી વિવાદ પેદા થઇ ગયો. થરૂરે આ શબ્દનો ઉપયોગ કનિદૈ લાકિઅ જણાવતા પોતાની જાતનો બચાવ પણ કર્યો. થરૂરની સ્પષ્ટતા છતા સીપીએમ અને ભાજપે તેમના પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસ સાંસદે પોતાનાં શબ્દોની પસંદગીથી કનિદૈ લાકિઅ માછીમાર સમુદાયનું અપમાન કર્યું છે.

ભાજપ ઉમેદવાર કુમ્માનમ રાજશેખરને કહ્યું કે, થરૂરે માફી માંગવી જોઇએ અને તેમનું સોશિયલ મીડિયા દ્વારા કનિદૈ લાકિઅ માછીમાર સમુદાયને અપમાનિત કરવાનું અત્યંત નિંદ નીય છે. બીજી તરફ માછીમારોએ ટ્વીટના મુદ્દે કોચ્ચિ, કોલ્લમ અને કોઝીકોડમાં રેલીઓ કાઢી હતી અને કનિદૈ લાકિઅ કહ્યું કે, તેમનું પણ અપમાન કરવામાં આવ્યું છે.